________________
'ના
વતીય પ્રકાશ
करोति विरतिं धन्यो यः सदा निशिभोजनात् । सोऽर्द्ध पुरुषायुषस्य स्यादवश्यमुपोषितः ॥६९॥
જે ધન્ય પુરુષ હમેશાં રાત્રિભેજનને ત્યાગ કરે છે તે પિતાના આયુષ્યનો અર્ધો ભાગ ઉપવાસી રહે છે. (૬૯) रजनीभोजनत्यागे ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञाहते कश्चिदपरो वक्तुमीश्वरः ॥७॥
રાત્રિભેજનના ત્યાગમાં જે ગુણે છે તેમને સર્વ સિવાય બીજે કઈ કહેવા સમર્થ નથી. (૭૦)
કાચા દહીંની સાથે કઠોળ ખાવાને નિષેધ आमगोरससंपृक्तद्विदलादिषु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मात्तानि विवर्जयेत् ॥७१॥
કેવળજ્ઞાનીઓને કાચા દહીંમાં મેળવેલ કઠોળ વગેરેમાં સકમ જતુઓ ઉત્પન્ન થતાં દેખાય છે, તેથી તેવા કઠોળને ત્યાગ કરે. (૭૧)
जन्तुमिश्रं फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत । सन्धानमपि संसक्तं जिनधर्मपरायणः ॥७२॥
વળી, જંતુવાળાં ફળ, ફૂલ, પત્ર, અથાણું અને એવા જ ધન્ય પદાર્થોને જૈનધર્મપરાયણ પુરુષે ત્યાગ કરે. (૨)
૩. અનર્થદંડવિરમણ ગુણવ્રત आत्तं रौद्रमपध्यानं पापकर्मोपदेशिता । हिंसोपकारिदानं च प्रमादाचरणं तथा ॥७३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org