________________
પર
ચોગશાસ્ત્ર
પાપી પુરુષા પાતાની માતા સાથે પેાતાની પત્નીની માફક વન રાખે છે અને પેાતાની પત્ની સાથે માતાના વ્યવહાર કરે છે. વળી, તેવા પામર પુરુષા પાતાને તથા પારકાને પારખી શકતા નથી, શેઠને નાકર સમાન અને પેાતાને શેઠ સમાન ગણે છે. (૯–૧૦)
मद्यपस्य शवस्येव लुठितस्य चतुष्पथे । मूत्रयन्ति मुखे श्वानो व्यात्ते विवरशङ्कया ॥११॥
ચેાકમાં-ચકલામાં આળોટતા દારૂડિયાના મુડદાની માફક ખુલ્લા થઈ ગયેલા માઢાને ખાડા સમજીને કૂતરાંઓ તેમાં સૂતરી જાય છે. (૧૧)
मद्यपानरसे मनो नमः स्वपिति चत्वरे ।
गूढं च स्वमभिप्रायं प्रकाशयति लीलया ||१२||
મદ્યપાનમાં મગ્ન થયેલે દારૂડિયા ચારા ઉપર પણ નાગે સૂઈ જાય છે અને પેાતાના ગુપ્ત વિચારેને પણ તે સહેલાઈથી-લહેરથી કહી દે છે. (૧૨)
वारुणीपानतो यान्ति कान्तिकीर्तिमतिश्रियः । विचित्राश्चित्ररचना विलुठत्कज्जलादिव ॥ १३ ॥
જેવી રીતે અતિસુંદર ચિત્રા ઉપર કાજળ ફરી વળે તે તે નષ્ટ થઈ જાય છે, તેવી રીતે દારૂ પીવાથી માણસની કાંતિ, કીર્તિ, બુદ્ધિપ્રતિભા અને લક્ષ્મી નાશ પામે છે. (૧૩) भूतात्तवन्नरीनर्ति रारटीति सशोकवत् । दाहज्वरार्त्तवद्भूमौ सुरापो लोलुठीति च ॥ १४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org