________________
દ્વિતીય પ્રકાશ
દેવને બલિ આપવાને બહાને કે યજ્ઞને બહાને જે ઘણા વિનાના ક્રૂર લેકે જતુઓને હણે છે, તેઓ ઘોર દુર્ગતિને પામે છે.” (૩૯) शमशीलदयामूलं हित्वा धर्म जगद्धितम् ।
अहो हिंसाऽपि धाय जगदे मन्दबुद्धिभिः॥४०॥
શમ-કષાય અને ઇન્દ્રિયેને જય, શીલ-સદ્વર્તનસુસ્વભાવ અને દયામૂલક જગહિતકારી ધર્મને ત્યજીને મંદબુદ્ધિ કે એ હિંસાને પણ ધર્મના કારણરૂપે કહી છે, એ અતિ નવાઈની વાત છે ! (૪૦) " हविर्यचिररात्राय यच्चानन्त्याय कल्पते । पितृभ्यो विधिवदत्तं तत्मवक्ष्याम्यशेषतः" ॥४१॥
જે હવિશ્રાદ્ધ પિતૃઓને તેમની) ચિરકાળ તેમ જ અનંતકાળ સુધીની તૃપ્તિ અર્થે વિધિપૂર્વક દેવાય છે, તે સંબંધી બધું કહું છું.” (૪) "तिलत्रीहियर्मारैरद्भिर्मूलफलेन च ।
दत्तेन मासं प्रीयन्ते विधिवत्पितरो नृणाम् ॥४२॥
૧. શ્રી હેમચંદ્રાચાર્યની “અન્યગવ્યવચ્છેદિક” નામની સ્તુતિ ઉપર “સ્યાદવાદમંજરી” નામની ટીકા છે. સ્તુતિના ૧૧મા શ્લેક ઉપરની ટીકામાં આચાર્યશ્રીને આ શ્લેક ટાંકેલ છે. ઉક્ત મંજરીને સંપાદક સાક્ષરવર શ્રી. આ. બા. ધ્રુવને તેમ જ પછીના સંપાદક શ્રી જગદીશચંદ્રજી જૈનને આ શ્લેકનું આધારસ્થાન મળ્યું નથી.
૨. આ અને બીજા પાંચ શ્લેકે મનસ્કૃતિના છે. જુઓ મનુરમૃતિ, અધ્યાય ૩. શ્લેક ૨૬૬-૬૭–૬૮-૬૯-૭૦–૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org