________________
દ્વિતીય પ્રકાશ
मांसमिश्रं सुरामिश्रमनेकविटचुम्बितम् । को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ।।८९॥
જાર પુરુષથી ચુંબાયેલા તેમ જ મદિરા અને માંસયુક્ત વેશ્યાના વદનને એઠા ભજનની માફક કેણ શું ? (૮૯)
अपि प्रदत्तसर्बस्वात् कामुकात् क्षीणसम्पदः। वासोऽप्याच्छेत्तुमिच्छन्ति गच्छतः पण्ययोषितः॥९०॥
પિતાનું સર્વસ્વ આપી દીધેલું હોવાથી નિર્ધન થઈ ગયેલા (અને તેથી ત્યાંથી ચાલ્યા જતા કામુક પાસેથી (પહેરેલું) કપડું પણ ખેંચી લેવાની વેશ્યાઓ ઈચ્છા કરે છે.(૯૦)
न देवान गुरूनापि सुहृदो न च बान्धवान् । असत्संगरतिनित्यं वेश्यावश्यो हि मन्यते ॥९१॥
વેશ્યાને વશ થયેલ કામી પુરુષ દેવ, ગુરુ, મિત્ર અને બંધુઓનું જરા પણ માનતે નથી; કારણ કે તે ખરાબ સેબતમાં જ રત- પચ્ચે રહે છે. (૯૧)
कुष्ठिनोऽपि स्मरसमान् पश्यन्तीं धनकाङ्क्षया । तन्वती कृत्रिमं स्नेहं निःस्नेहां गणिकां त्यजेत् ॥१२॥
ધનની આકાંક્ષાથી કેઢિયાને પણ કામદેવ સમાન જેનારી–કહેનારી તથા તેમના તરફ) કૃત્રિમ પ્રેમ ફેલાવનારીવર્ષાવનારી નેહ વિનાની વેશ્યાને ડાહ્યા માણસે તજવી. (૨) नासक्त्या सेवनीया हि स्वदारा अप्युपासकैः। आकरः सर्वपापानां किं पुनः परयोषितः ॥१३॥ ઉપાસકેએ પિતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org