________________
ચાગાસ
સેવવી જોઈ એ, તેા પછી પરસ્ત્રીની તા વાત જ શી ? કારણુ કે તે સ` પાપાની ખાણ છે. (૯૩)
स्वपतिं या परित्यज्य नित्र पोपपतिं भजेत् ।
तस्यां क्षणिकचित्तायां विश्रम्भः कोऽन्ययोषिति ॥ ९४ ॥
જે નિલજ્જ સ્ત્રી પેાતાના પતિને તજીને અન્ય પતિને ભજે છે તે ચંચળવૃત્તિવાળી પરસ્ત્રીના શે! વિશ્વાસ ? (૯૪) भीरोराकुलचित्तस्य दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तुमुपशूनं पशोरि ||१५||
કસાઈખાના પાસે ઊભેલા પશુને જેમ કેઈ પણ ચીજ ઉપર પ્રીતિ થઈ શકતી નથી, તેમ ભયભીત અને વ્યાકુળ ચિત્તવાળા તથા કુસ્થાને જઈ ચડેલા જાર પુરુષને પરસ્ત્રી ઉપર પ્રેમ થઈ શકતા નથી. (૯૫)
प्राणसन्देहजननं परमं वैरकारणम् । लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ ९६ ॥
જીવનના જોખમવાળુ, વેરનું પરમ કાણુ અને આ લાક તથા પરલેાકથી વિરુદ્ધ એવા પરસીગમનના ત્યાગ કરવા જોઈએ. (૯૬)
सर्वस्वहरणं बन्धं शरीरावयवच्छिदाम् ।
मृतश्च नरकं घोरं लभते पारदारिकः ||१७||
પરસ્ત્રી સાથે ગમન કરનાર આ લેાકમાં પેાતાના સ સ્વના નાશ, જેલ આદિનું બંધન, શરીરના અવયવેાને છેદ (વગેરે) વહેારે છે . અને મર્યાં પછી ઘેાર નરકને પામે છે. (૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org