________________
૩૫
દ્વિતીય પ્રકાશ (૩) ભૂમિઅલીક–પિતાની ભૂમિને પરાયી કે પરાયીને
પિતાની કહેવી વગેરે પ્રકારે ભૂમિ સંબંધી
અસત્ય બલવું તે. (૪) ન્યાસાપહરણ–કેઈએ થાપણ મૂકી હાય છતાં “નથી
મૂકી એમ કહીને તેને હજમ કરી જવી તે. (૫) કૂસાક્ષ્ય–ાટી સાક્ષી પૂરવી તે, અર્થાત્ સાચાને
ખોટું કહેવું અને બેટાને સાચું કહેવું તે. (૫૪) નોંધ—ટીકામાં જણાવેલ છે કે પ્રથમનાં ત્રણ લેકવિરુદ્ધ છે, ચેાથે વિશ્વાસઘાત કરનારું છે અને પાંચમું ધર્મવિરુદ્ધ છે.
અસત્ય નહિ બલવાનાં કારણેને નિદેશ सर्वलोकविरुद्धं यद्यद्विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तदसूनृतम् ॥५५॥
(માટે) જે લેકથી વિરુદ્ધ છે, જે વિશ્વાસને ઘાત કરવાવાળું છે અને જે પુણ્યથી—ધર્મથી ઊલટું છે, તેવું અસત્ય ન બોલવું. (૫૫)
અસત્યનું ફળ असत्यतो लघीयस्त्वमसत्याद्वचनीयता । अधोगतिरसत्याच्च तदसत्यं परित्यजेत् ॥५६॥
અસત્યથી આ લોકમાં હલકાઈ અને નિદા તથા પર લેકમાં અધોગતિ થાય છે, માટે અસત્યને ત્યાગ કરે. (૫૬)
असत्यवचनं प्राज्ञः प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते वात्ययेव महाद्रुमाः ॥५७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org