________________
દ્વિતીય પ્રકાશ
निरथिकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मज्ञः काङ्क्षन्मोक्षमुपासकः ॥२१॥
અહિંસા ધર્મના જાણકાર, મેક્ષના અભિલાષી શ્રાવકે સ્થાવર જીની પણ નિરર્થક હિંસા ન કરવી. (૨૧) प्राणी माणितलोभेन यो राज्यमपि मुश्चति । तद्वधोत्थमघं सर्वोवींदानेऽपि न शाम्यति ॥२२॥
જીવવાના લેભ ખાતર જે પ્રાણી માત્ર રાજ્ય સુધાં પણ છોડી દે છે, તે પ્રાણીને વધ કરવાથી થતું પાપ સમસ્ત પૃથ્વીનું દાન કર્યું પણ શમતું નથી, છેવાતું નથી. (૨૨) बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन् मृगाणां मांसार्थी विशिष्येत कथं शुनः ॥२३॥
વનમાં વાયુ, જળ અને ઘાસ ખાઈને રહેનારાં નિરપરાધી મૃગેને-પ્રાણીઓને માંસ માટે મારનાર (માણસ)કૂતરાથી કેવી રીતે વિશિષ્ટ છે? અર્થાત્ કૂતરો જ છે! (૨૩) दीर्यमाणः कुशेनापि यः सवाङ्गे हन्त दूयते । निर्मन्तून् स कथं जन्तूनन्तयेनिशितायुधैः ॥२४॥
પિતાનું શરીર ડાભ વડે પણ ભેંકાતાં જે (માણસ) દુઃખી થાય છે, તે નિરપરાધી પ્રાણીઓને તીણ શાસ્ત્રો વડે કેમ નાશ કરી શકે? (૨૪) निर्मातुं क्रूरकर्माणः क्षणिकामात्मनो धृतिम् ।
समापयन्ति सकलं जन्मान्यस्य शरीरिणः ॥२५॥
પોતાના ક્ષણિક સ્વાથ્ય-સુખના નિર્માણ માટે ઘાતકી માણસે બીજા પ્રાણીને આખે જન્મ પૂરું કરી નાખે છે. (૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org