________________
ગિશાસ્ત્ર
म्रियस्वेत्युच्यमानोऽपि देही भवति दुःखितः।
मार्यमाणः पहरणैर्दारुणः स कथं भवेत् ॥२६॥
“તું મરી જા” એટલું કહેવાતાં જ (દરેક) પ્રાણી દુઃખી થાય છે, તે પછી તીક્ષણ શસ્ત્રો વડે હણાતાં (તે) કેટલે દુઃખી થતું હશે ? (૨૬) श्रूयते प्राणिपातेन रौद्रध्यानपरायणौ । मुभूमो ब्रह्मदत्तश्च सप्तमं नरकं गतौ ॥२७॥
શાસ્ત્રોમાં કહ્યું છે કે રૌદ્રધ્યાનમાં રત-મગ્ન સુલૂમ અને બ્રહ્મદર (નામના બે ચક્રવતીઓ) પ્રાણીઓના ઘાત કરવાને કારણે સાતમી નરકે ગયા છે. (ર) कुणिर्वरं वरं पङ्गुरशरीरी वरं पुमान् । अपि सम्पूर्णसर्वाङ्गो न तु हिंसापरायणः ॥२८॥
માણસ સારે, પાંગળો માણસ સારે, અરે, અશરીરી–કુત્સિત શરીરી-કઢિયે સારે, પરંતુ સર્વાગ સંપૂર્ણ હોવા છતાં હિંસાપરાયણ પુરુષ નહિ સારે. (૨૮) हिंसा विघ्नाय जायेत विघ्नशान्त्यै कृताऽपि हि ।
कुलाचारधियाऽप्येषा कृता कुलविनाशिनी ॥२९॥
વિઘની શાંતિ માટે કરેલી હિંસા પણ વિદ્ધ માટે જ પરિણમે છે, તથા કુલાચારની દષ્ટિએ કરાયેલ હિંસા પણ કુલનાશક નીવડે છે. (૨૯) अपि वंशक्रमायातां यस्तु हिंसां परित्यजेत् । .. - તે શ્રેષ્ઠ નિમિષઃ રૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org