________________
પ્રથમ પ્રકાશ (૧) સ્ત્રીષઢપશુમદ્માસનકુડાન્તરવજન—.
જ્યાં (દેવ, મનુષ્ય કે પશુવર્ગની) સ્ત્રી તથા નપુંસક રહેતાં હોય તે સ્થાનને, તેમના દ્વારા સેવાયેલ શયનાસનને તથા આડમાં રહીને દંપતીના પ્રણયશબ્દ કે ચેષ્ટાઓ સંભળાય કે દેખાય,
તેવા સ્થાનનો ત્યાગ. (૨) સરાગસ્ત્રીકથાવજન–રાગપૂર્વક સ્ત્રીકથાને અથવા
રાગવાળી સ્ત્રી સાથેની કથાને ત્યાગ એટલે કે
કામવર્ધક કે કામદીપક વાતનો ત્યાગ. (૩) પ્રારતસ્મૃતિવજન–પહેલાં જે ભેગે ભેગાવ્યા હોય
તેમનું સ્મરણ ન કરવું. (૪) સ્ત્રીરમ્યાંગેક્ષણ (તથા) સ્વાંગસંસ્કાર પરિવજન–બ્રહ્મ
ચારીએ પિતાથી વિજાતીય સ્ત્રીનાં કામે દીપક અંગે ન જેવાં તેમ જ પોતાના શરીરની ટાપટીપ
ન કરવી. (૫) પ્રણીતાત્યશનવજન–પ્રણીત એટલે કાસવર્ધક રસાળાં
ખાનપાનને તેમજ પ્રમાણથી અધિક માત્રામાં
સાદાં ખાનપાનના ઉપગને પણ ત્યાગ. આ પાંચ ભાવનાઓ વડે બ્રહ્મચર્યવ્રતને સ્થિર કરવું. (૩૦, ૩૧)
અપરિગ્રહની પાંચ ભાવનાઓ स्पर्श रसे च गन्धे च रूपे शब्दे च हारिणि ।
पञ्चस्वितीन्द्रियार्थेषु गाढं गाय॑स्य वर्जनम् ॥३२॥
૧. બ્રહ્મચારિણીએ પિતા માટે જ્યાં “ સ્ત્રી” છે ત્યાં પુરુષ” શબ્દ સમજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org