SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ * | ચિત્ર પ્રકાશ વસ્તુને લેવી કે મૂકવી. (જેથી કઈ જીવને દુઃખ ન થાય. ) (૪) ઈર્ષા સમિતિ–કેઈ પણ જતુને કલેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું તે. (૫) આલેકિત અન્નપાનગ્રહણ–ખાનપાનની વસ્તુઓને બરા બર જઈ તપાસીને લેવી, તેને ઉપયોગ કર. (કે જેથી જીવોની હિંસા ન થાય.) (૨૬) સત્યવ્રતની પાંચ ભાવનાઓ हास्यलोभभयक्रोधप्रत्याख्या निरन्तरम् । आलोच्य भाषणेनापि भावयेत् सूनृतवतम् ॥२७॥ હાસ્યત્યાગ, લેભત્યાગ, ભયત્યાગ, ક્રોધત્યાગ તથા વિચારપૂર્વક ભાષણ (એ પાંચ ભાવનાઓ) વડે સત્યવ્રતને નિરંતર સુદઢ કરવું જોઈએ. (૨૭) અસ્તેયરતની પાંચ ભાવનાઓ अलोच्यावग्रहयाश्चाभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥२८॥ समानधार्मिकेभ्यश्च तथावग्रहयाचनम् । अनुज्ञापितपानानाशनमस्तेयभावनाः ॥२९॥ (युग्मम् ) નિચેની ભાવના અસ્તેયવતની છે? (૧) આલેચાવગ્રહયાચના–વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ-સ્થાનની એગ્ય માલિક પાસે માગ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy