________________
૧૦
યેગશાસ
(૨) અભીક્ષ્ણ અવઞહુયાચના—સામાન્ય રીતે માલિકે એક વાર સ્થાન વાપરવા આપ્યું હાય છતાં રાગાદિ વિશેષ પ્રત્યેાજન માટે અંદરનાં ખાસ ખાસ સ્થાનાની અથવા તે સમગ્ર સ્થાનની, માલિકને ફ્લેશ ન થાય તે માટે, તેની પાસેથી અભીક્ષુવારવાર માગણી કરવી તે.
(૩) અવમહુધારણ—માલિક પાસે જગ્યા માગતી વખતે, આટલી જ જોઈ એ, ખાકીની નહિ' એવું ચાક્કસ પ્રમાણ નક્કી કરી દેવું તે.
(૪) સાધર્મિકાવગ્રહયાચના—પેાતાની પહેલાં પેાતાના સમાનધર્મ વાળા અન્ય સાધુસાધ્વીએ કોઈ સ્થાન મેળવી લીધું હાય અને જો તે સ્થાનના ઉપયેગ કરવાના પ્રસંગ આવે તે તે સાધર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું તે.
(૫) અનુજ્ઞાપિતપાનભેાજનાશન—વિધિપૂર્વક અન્નપાનાદિ લાવ્યા પછી ગુરુને બતાવી તેમની આજ્ઞા મળ્યે તેના ઉપયાગ કરવા. (૨૮–૨૯) બ્રહ્મચય'ની પાંચ ભાવના
स्त्रीपण्ड पशुमद्रेश्मासन कुंड्यान्तरोज्झनात् ।
सरागस्त्रीकथात्यागात् प्राग्रतस्मृतिवर्जनात् ||३०||
स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्गसंस्कार परिवर्जनात् । प्रणीतात्यशनत्यागाद् ब्रह्मचर्यं तु भावयेत् ||३१||
Jain Education International
For Private & Personal Use Only
(યુમ્નમ્ )
www.jainelibrary.org