________________
એગશાસ ભાવનાયુકા મહાવત સેવનનું ફળ
–એક્ષપ્રાપ્તિ– भावनाभिर्भावितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । ___महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ॥२५॥
અનુક્રમે (પિતપતાની) પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત–દઢ કરાયેલાં (ઉપર્યુક્ત પાંચ) મહાવ્રત કેને અવ્યયયદ–મક્ષપદ સાધી આપતાં નથી? અર્થાત્ આ મહાવતને ભાવના સહિત આચરનાર અવશ્ય મેક્ષપદ પામે છે.(૨૫)
ભાવનાઓનું સ્વરૂપ
અહિંસાવતની પાંચ ભાવનાઓ मगोमुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा ।
दृष्टानपानग्रहणेनाहिंसां भावयेत् सुधीः ॥२६॥
બુદ્ધિમાન મનુષ્ય નીચેની પાંચ ભાવનાઓ દ્વારા અહિંસા વ્રતને દઢ બનાવવું જોઈએ? (૧) મને મુસિ–મનને અશુભ વિચારોમાંથી રેકી શુભ
વિચારોમાં જોડવું. (કારણ કે હિંસા કરવામાં
મનના વ્યાપારની મુખ્યતા છે.) (ર) એષણ સમિતિ–વિશુદ્ધ આહાર આદિ જીવનપી
વસ્તુઓના ગ્રહણમાં જીવોની વિરાધના ન
થાય એની સાવધાની રાખવી. () આદાન (નિક્ષેપ) સમિતિ–ઉપગપૂર્વક કઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org