________________
યોગશાસ (૧) નિસગ થી એટલે કે માહ્ય નિમિત્તો વિના સ્વાભાવિક રીતે अथवा (२) गुरुना अधिगमथी अर्थात् गुरुना उपदेशथी. (१७)
કાયિક, વાચિક કે માનસિક બધી પાપવાળી પ્રવૃત્તિએ ને ત્યાગ, તેને સમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે. તે ચારિત્ર અહિંસાદિ (यांग) महाव्रताने आर पांच अारनं प्रसिद्ध छे, (१८) મહાવ્રતોના નિર્દેશ
अहिंसा सूनृतास्तेयब्रह्मचर्यापरिग्रहाः ।
पञ्चभिः पञ्चभिर्युक्ता भावनाभिर्विमुक्तये ||१९|
:
(પાતપાતાની) પાંચ પાંચ ભાવનાઓથી યુક્ત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતે મેાક્ષને માટે છે, અર્થાત્ ાક્ષસાધક છે. (૧૯)
પાંચ મહાવ્રતોનું સ્વરૂપ
न यत् प्रमादयोगेन जीवितव्यपरोपणम् ।
सानां स्थावराणां च तदहिंसात्रतं मतम् ||२०| प्रियं पथ्यं वचस्तथ्यं नृतव्रतमुच्यते ।
तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥ २१॥
अनादानमदत्तस्यास्तेयव्रतमुदीरितम् ।
बाह्याः प्राणा नृणामर्थो हरता तं हता हि ते ||२२|| दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः । मनोवाक्कायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् ||२३||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org