________________
૨૫
પ્રચાર માટે તેના ઉપાયે ગમે તેવા વિનાશક હોઈ શકે છે.
તે જ મનુષ્યસમાજમાંથી કેટલાક એવા વિચારકે નીકળ્યા કે જેમને એમ થયું કે આ સુખ સહેલાઈથી મળતું નથી. વિલાસને માટે જે નાનાવિધ સાધનોની જરૂર રહે છે તેને મેળવવા માટે જ માનવજીવનને મોટે ભાગ ચા જાય છે, અને છતાંય તેની પ્રાપ્તિ અનિશ્ચિત જ રહે છે. વળી, તે સુખનાં જે સાધને છે તે સૌને માટે સામાન્ય છે, તેથી તેની પ્રાપ્તિ માટે પુષ્કળ પ્રપંચે, અનેકવિધ અથડામણે, અન્યાયે અને યુદ્ધ જેવા અત્યાચાર કરવા પડે છે. આ મથામણમાં જ જીવન વીતી જાય છે અને ઇન્દ્રિયસુખને ઉપગ અધૂરે કે અજાણ્યે જ રહી જાય છે. ભૂતકાળના મહાસંહારે તેમની નજર સમક્ષ આવીને ઊભા રહે છે. ઈન્દ્રિયસુપગ માટેની આ રસાકસી કેઈને પૂર્ણ સુખ ભેગવવા નથી દેતી અથવા થોડે અંશે ભેગવાય છે તે તે બીજાને સુખને ભેગે જ, અન્યથા નહિ. વળી, ઈન્દ્રિયસુખની ઈચ્છા એવી છે કે તે અધિક ભેગવનારની ઈર્ષ્યા કરે છે અને તેમ છતાંય પોતે તે તેટલા જ કે તેથી પણ અધિક સુખ ભોગવવાની આશા રાખે જ છે, એટલે કે એ સુખના મૂળમાં જ લેભ, ઈર્ષ્યા અને મેહ જેવાં તત્ત્વો રહેલાં છે. આ રીતે રાગ, દ્વેષ અને મેહ જ સુખેચ્છાનું અને તજજન્ય બધી અથડામણનું મૂળ છે એમ તેમને અનુભવાય છે. સાથે જ તે મૂળને દૂર કરીએ તે શું પરિણામ આવે તેને વિચાર તેઓ શરૂ કરે છે તથા અખતરાઓ આદરે છે.
અખતરાઓ વખતે તેમને સર્વપ્રથમ ઘા ઇન્દ્રિયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org