________________
૩પ
અધિકતર આવશ્યકતા છે. જે હિંદ ભૂખમરે કે બેકારીને કયારેય અનુભવ સરખે પણ કર્યું ન હતું, જે હિંદને આજીવિકાના પ્રશ્ન કદી સતાવ્યું ન હતું, તે હિંદની સામે આજે ભૂખમરે અને બેકારીના વિકટ પ્રશ્નો આવીને ઉકેલ માગી રહ્યા છે. એ ઉકેલ યુગના જગવ્યાપી થયા વિના અશક્ય છે. જગતભરમાં આજે લાભનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. લા લેક લેભજવરના ભાગ બની રહ્યા છે. જાણે કે તેણે પિતાની સંહારલીલા સોળે કળાએ ખીલવી છે. “પરસ્પર મદદ કરવી કે એકબીજાને આધારે જીવવું” એ તે સૃષ્ટિક્રમ છે, જેને સ્વભાવ છે. પણ સ્વાર્થને અધિનાયક દેવ અત્યારે મનુષ્ય પાસેથી પોતાના સ્વભાવથી વિરુદ્ધ કામે કરાવી રહ્યો છે. માનવીનું બધું જ્ઞાન, વિજ્ઞાન, તેની બધી પ્રવૃત્તિઓ અને બધી કુશળતા તે દેવની ખુશામત કરતી દેખાય છે. જાણે કે વર્તમાન જગતનું વતન આચાર્ય હેમચંદ્રના ઉપરના લેકનું વાસ્તવિક અને વિરાટ ચિત્રણખરેખર, હિંસા, જૂઠ, રાગ, દ્વેષ, ક્રોધ, ક્રૂરતા, કપટ, વિલાસપ્રિયતા જેવા અગણિત દોષની ખાણરૂપ લોભે પિતાનું અભૂતપૂર્વ, વ્યવસ્થિત અને જગદ્રવ્યાપી સંગઠન સાધ્યું છે.
આને વશ ન થવું એ આજનું આપણું કર્તવ્ય છે. એને સામને કર એ જ આપણું મુખ્ય પ્રવૃત્તિ હેવી જોઈએ. આપણા ઋષિમુનિઓએ શુભાશુભ બધી પ્રવૃત્તિઓના કારણભૂત આપણું મનનું સૂક્ષમ અન્વેષણ કરેલ છે. એમને ૧. ઉત્તરોપ વીવાનામ્ ા તરવાર્થસૂત્ર, અધ્યાય ૧, ૨૭ २. मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org