Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 7
________________ અનુક્રમણિકા વ્યાખ્યાન-૧ઃ યોગ પૃ. ૧-૨૫ પતંજલિ પૂર્વે (૨), યોગસૂત્ર (૨), યોગ અને આયુર્વેદ (૩), આયુર્વેદની દાર્શનિક ભૂમિકા (૪), યોગસૂત્રમાં નિરૂપિત વિષયો (૪), માનસશાસ્ત્ર અને યોગ (૬), ઈશ્વર તત્ત્વ વિશે યોગશાસ્ત્ર અને વિવિધ દર્શનો (૭), યોગશાસ્ત્ર અને જૈન દર્શન (૮), યોગસાધના અને ગૃહસ્થ (૧૧), હેમચંદ્રાચાર્યકુત યોગશાસ્ત્ર (૧૧), અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકા અને સ્યાદ્વાદમંજરી (૧૩), યોગશાસ્ત્રમાં વસ્તુનિરૂપણ (૧૪), જિનપ્રભસૂરિકૃત ભવ્યચરિત' (૧૯), જયશેખરસૂરિકત ત્રિભુવનદીપકપ્રબંધ' (૨૧), નૈયાયિક અને યોગસાધક : યશોવિજયજી ઉપાધ્યાય (૨૩), ઉપસંહાર (૨૪). વ્યાખ્યાન - ૨: અનુયોગ પૃ. ૨૬-૬૪ આત્મતત્ત્વવિચાર (૨૬), દૈતવાદ (૨૭), આત્માનું સ્વરૂપ (૨૮), દેહાત્મવાદભૂતાત્મવાદ (૨૮), પ્રાણાત્મવાદ-ઈન્દ્રિયવાદ (૩૦), મનોમય આત્મા (૩૧), પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્મા (૩૨), આનંદાત્મા (૩૩), પુરુષ, ચેતન, આત્મા, ચિદાત્મા અને બ્રહ્મ (૩૩), બુદ્ધનો અનાત્મવાદ (૩૪), દાર્શનિકોનો આત્મવાદ ૩૭), જૈન દર્શન (૩૮), વેદાન્તના સંપ્રદાયો (૩૮), શૈવમત અથવા પ્રત્યભિજ્ઞાદર્શન (૪૦), મનનું સ્વરૂપ (૪૧), અનુયોગદ્વારસૂત્ર (૪૧), ચાર અનુયોગો (૪૩), આગમના ભેદ : લૌકિક અને લોકોત્તર (૪૪), આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ (૪૪), શ્રુતકેવલી અને દશપૂર્વી (૪૫), આગમપ્રામાણ્ય (૪૫), પાર્થાપત્યો અને મહાવીરના અનુયાયીઓ વચ્ચે ભેદ (૪૬), જૈનદર્શનમાં વાદવિદ્યા (૪૭), ધર્મકથા, અર્થકથા અને કામકથા (૫૦), 'વસુદેવ હિડી' અને “વસુદેવચરિત' (૫૦), જૈન પ્રમાણશાસ્ત્ર અને વાદશાસ્ત્ર (૫૩), સૂત્રશૈલીનો પ્રથમગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્ર(૫૪), તત્ત્વાર્થસૂત્રની જ્ઞાનમીમાંસા (૫૪), નબન્યાયની શૈલીએ યશોવિજયજીની દાર્શનિક રચનાઓ (૬૦), “અનુયોગદ્વાર'નો શબ્દાર્થવિમર્શ (૬૧), ભાષાની સંજ્ઞાઓની વ્યુત્પત્તિમૂલક અને અર્થમૂલક ચર્ચા (૬૪). વ્યાખ્યાન-૩: મંત્રયોગ પૃ. ૬પ-૧૦૦ મંત્ર-મહેશ્વર' (૬૫), “અથર્નાગિરસ (૬૬), શૈવતંત્ર-દક્ષિણ અને વામ (૬૭), “તંત્ર” એટલે શું? (૬૮), યંત્ર (૬૯), જૈન મંત્રવાદ અને પૂર્વ સાહિત્ય (૭૦), પાર્શ્વનાથની પરંપરામાં મંત્રવિદ્યા (૭૨), પાર્શ્વનાથ અને મહાવીરનાં મહાવ્રતો (૭૪), ચૈત્ય અને ચૈત્યવાસી (૭૬), ચૈત્યવાસી આચાર્યો (૭૭), ચૈત્યવાસી વિદ્વાનોનું પ્રદાન (૮૦), ચૈિત્યવાસીઓ અને સંગીત (૮૧), ચૈત્યવાસીઓ અને સમાજ (૮૧), ચૈત્યવાસી આચાર્યો : શાંતિસૂરિ અને સૂરાચાર્ય (૮૩), નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિ (૮૫), અમરચંદ્રસૂરિ અને બાલચંદ્રસૂરિ (૮૬), ચંદ્રસૂરિ અને સાગરચંદ્રસૂરિ (૮૯), ધર્મઘોષસૂરિ અને સોમપ્રભસૂરિ (૮૯), અંચલગચ્છ અને તપાગચ્છના મુનિસુંદરસૂરિ (૯૦), શુભસુંદરગણિ (૯૦), મેઘવિજય ઉપાધ્યાય (૯૧), ઉપાધ્યાય યશોવિજયજી અને અધ્યાત્મયોગી આનંદઘનજી (૯૨), પંડિત વીરવિજયજી (૯૪), જપયજ્ઞ (૯૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 108