Book Title: Traikalik Atmavigyan Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 8
________________ “ઋણ સ્વીકાર” પંડીતવર્ય.. શ્રી યુત પન્નાલાલભાઈ ગાંધી જેઓ શ્રી જૈન. શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ.ધ્રાંગધ્રાના પનોતા પુત્ર છે અને તેમના સાહિત્યના પ્રકાશન માટે તેમજ પૂ. સાધુસાધ્વીજી ભગવંતોને જ્ઞાનના અભ્યાસાર્થે ભેટ રાખવા માટે શ્રી જૈન શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ ધ્રાંગધ્રા જ્ઞાન ખાતામાંથી આ પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહયોગ રૂપે રૂા.-૨ ૧૦૦૦/- નો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ શ્રી સંધના આભારી છીએ. આ પહેલા પણ પંડીતવર્યશ્રી પન્નાલાલભાઈ ગાંધીના પુસ્તક “સ્વરૂપ-મંત્ર'' નું સંપૂર્ણ પ્રકાશન શ્રી જૈન શ્વે.મુ.પૂ. તપગચ્છસંધે કરેલ છે. તેની ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ. વળી આ શુભકાર્યમાં મુંબઈ તથા અમદાવાદના જિજ્ઞાસુમિત્રોએ પણ સહયોગ આપ્યો છે તે સૌનું અભિવાદન કરું છું. ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે પંડીતવર્ય શ્રી પનાલાલભાઈ ના સાહિત્યનું સર્જન થાય ત્યારે શ્રી જૈન,શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ ધ્રાંગધ્રા તથા સૌ મિત્રો અમોને સહયોગી બની રહે તેવી શુભ ભાવના સાથે... આ મા અમારા પનોતા પુત્ર પંડીતવર્ય શ્રી પન્નાલાલભાઈ ગાંધી લિખીત ત્રૈકાલિક આત્મવિજ્ઞાન' પુસ્તકના પ્રકાશન માટે-જેઓએ અમારા શ્રી જૈન શ્વે.મૂ.પૂ.તપગચ્છસંઘ ધ્રાંગધ્રા ને સહભાગી બનાવવા પ્રેરણા કરનાર સુનંદાબેન વોહોરાના અમે ખુબ-ખુબ આભારી છીએ. શ્રી જૈન.જે.મૂ.પૂ.તપગચ્છ સંઘ ધ્રાંગધ્ર વતી મહેન્દ્રભાઈ મણીલાલ શાહ પ્રમુખ ધ્રાંગધ્રા દીનાંક :- ૧૦-૪-’૯૪ વિનીત સુનંદાબહેન વોહોરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 282