________________
મુલાકાત ૨
૫
ખ્રિસ્તની પ્રતિપક્ષી છે, પણ કાલે તેમની પ્રિયતમા બની રહેવાની છે. તેને નામે હું તને શોધતો આવ્યો છું. ખાતરીથી માન કે, થોડા વખતમાં તું પોતે જ બોલીશ, ‘મને પ્રેમનું દર્શન થયું!'
..
""
Jain Education International
-
પણ તમે કહો છો એ સાચું છે, તેની ખાતરી અત્યારે મને કોણ કરાવી આપે?”
તથા ઉપરાંતમાં જે બધા
ખાતરી કરાવી આપશે.
66
“ડેવિડ, પેગંબરો અને ધર્મશાસ્ત્રોચમત્કારો તું નજરે નિહાળશે, એ બધું તને તપસ્વી-જન, તમારામાં શ્રાદ્ધા રાખવાનું મને મન થાય ખરું; કારણ કે, હું કબૂલ કરી દઉં છું કે, જગતમાં મને કયાંય સાચું સુખ લાધ્યું નથી. જોકે, કોઈ રાણી કરતાંય વધુ સારી સ્થિતિના જીવનમાં હું મુકાયેલી છું; છતાં મને જીવનમાં ઘણી ઘણી કડવાશો અને કમનસીબીઓ વેઠવાની આવી છે. મને મારા જીવનનો અતિશય કંટાળો આવ્યો છે. બધી સ્ત્રીઓ મારી ઇર્ષ્યા કરે છે; છતાં, નાની હતી ત્યારે નગરના દરવાજા નીચે મધ-પોળીઓ વેચવા બેસતી જોયેલી, દાંત વગરની એક બુઠ્ઠી ડોસીના સુખની મને ઘણી વાર ઇર્ષ્યા થઈ આવે છે. ઘણી વાર મારા મનમાં એવો વિચાર ચમકી ગયો છે કે, માત્ર ગરીબ લોકો જ સાચા સુખી છે; તથા નમ્રપણે અજ્ઞાત જીવન જીવવામાં જ મહાસુખ છે. સાધુજન, ઓચિંતા આવીને મારા દિલમાં જે કંઈ અત્યાર સુધી તેને તળિયે બેઠેલું હતું તેને તમે ઉપર તરતું કરી મૂકયું છે. હાય રે, મારું શું થશે? કોણ જાણે શી બલા છે!”
આ સ્વન
For Private & Personal Use Only
"
www.jainelibrary.org