Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ Jain Education International આ પુસ્તક વિષે સુપ્રસિદ્ધ ચ લેખક, નોબેલ-પ્રાઈઝ-વિજેતા ફ્રેંચ આનાતાલ ફ્રાંસ (૧૮૪૪-૧૯૨૪)ની આ ખૂબ જાણીતી નવલકથા છે. આ વાર્તાનું વસ્તુ ગીતાજીમાં (અ૦૨,૫૯) આવતું સુપ્રસિદ્ધ વાકચ છે કે, તપસ્યા- અને નિગ્રહ– પૂર્વક ઇંદ્રિયાને તેમના વિષયેાથી દૂર રાખીએ, તો તાત્પૂરતા વિષયા દૂર થયા હોય એમ લાગે, પરંતુ વિષયામાંના રસ તા કાયમ જ રહે છે. એ રસતે। વિષયાથી પર -ઉત્તમ એવા બ્રહ્મ-રસને જાણીએ તે જ દૂર થાય. -પ્રકાશકના નિવેદનમાંથી] કંસુબહેન પુ॰ છે પટેલ આ કથા એક ગણિકાના ઉદ્ધારની છેઃ ઉદ્ધારક ડૂબે છે પતિતા પાર તરી ાય છે! અધ્યાત્મ-સિદ્ધિ અને મુક્તિ કેવી ગુઢ અનુભવ-ગમ્યતા છે!. . . અંતરયામી સીતારામ’–પ્રભુ પતિતપાવન સાચા તારક છે...છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ તે અભિમાન કરે તા? – આ કથા એનો જવાબ આપશે. પ્રસ્તાવનામાંથી ] મગનભાઈ દેસાઇ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194