________________
ર
તે પી શાર્કના નામ
સુકૃતસાગર
યાને
માંડવગઢ
મહા મંત્રીશ્વર.
|
થ
થ
તરંગ 1.
ઉં પુષ્પો પલવ (નવાંકુર ), કેસરા, પાંદડાં અને ભમરાઓ વડે મનહર
દેખાતા કલ્પવૃક્ષની જેમ પાંચ પરમેષ્ઠીઓ તમારું ઇચ્છિત કરે. કે ધારું છું કે–પિતાને નમસ્કાર કરતા મનુષ્યોને Yર વિદ્યાનાં બીજ આપવા માટે તૈયાર થયેલી જે સરસ્વતી દેવી
છે પિતાના હાથમાં અક્ષમાળા (નવકારવાળ) ના મિષથી તે વિદ્યાનાં બીજને જ ધારણ કરે છે, તે સરસ્વતી દેવી અમારું રક્ષણ કરે.
૧ જેમ કલ્પવૃક્ષ પુષ્પાદિક પાંચ અવયવનડે શોભે છે, તેમ અહીં અરિહંત, સિદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ અવયવડે પરમેષ્ઠી પદ શોભે છે એમ જાણવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org