________________
=
શ્રી આત્માનંદ પ્રકાશ.
છે
જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી સત્યાવીશ વર્ષ થયા પ્રતિમાસે પ્રકટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને નૈતિક સંબંધી ઉત્તમ લેખાથી આપણું કેમમાં પ્રસિદ્ધ થતાં માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેવા ગ્રાહકેને વાંચનને બહેશે લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયેગ, ઐતિહાસિક વગેરેના વિષયથી ભરપૂર ઉત્તમ ગ્રંથ સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરી ભેટ આપવામાં આવે છે. એક જ પદ્ધતિએ આવી ભેટને લાભ દર વર્ષે આ માસિક જ આપે છે. હાલમાં તેનું સત્યાવીસમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સખ્ત મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું, છતાં અમે એ સમાજને ઉદારતાથી વાંચનને લાભ આપવા પ્રથમ હતું તેજ લવાજમ રાખ્યું છે, અને ભેટની બુક પણ સુંદર આપવાને કમ ચાલુ રાખે છે, તેથી ગ્રાહકની સંખ્યા વધતી જાય છે. વળી ગુરૂભક્તિ નિમિત્તે પ્રગટ થતાં આ માસિકની ગ્રાહકની હેળી સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવે છે. વાષિક મૂલ્ય રૂા. ૧-૦-૦ પટેજ ચાર આના મળી રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાનખાતામાં વપરાય છે. જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ લેવા જેવું છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org