Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. "प्रातः प्रोत्थाय वीक्ष्यो जिनमुखमुकुरः सद्गुरोः पन्नखत्विट्कङ्कत्या माय॑माज्ञासुमणिपरिचितं चोत्तमाङ्गं विधेयम् । सत्योक्त्या वक्त्रपूतिगुरुमधुरगिरा गन्धधूल्या सुगन्धी, कर्णी गात्रं परीतं गुणिनतिवसनैर्बोधनी चाग्र्यपाठैः ॥८॥" * પ્રાત:કાળે ઉઠીને પ્રથમ જિનેશ્વરના મુખરૂપી દર્પણ જેવું, પછી સદગુરૂના પગના નખની કાંતિરૂપી કાંચકીવડે મસ્તકને ઓળીને તે ગુરૂની આજ્ઞારૂપી શ્રેષ્ઠ મણિવડે તેને શણગારવું, સત્ય વાણું બેલવાવડે મુખને પવિત્ર કરવું, ગુરૂની મધુર વાણુરૂપી કસ્તુરીવડે બન્ને કાનને સુગંધિ કરવા, ગુણવાન જનને નમસ્કાર કરવારૂપ વસ્ત્રવડે શરીરને શણગારવું, અને ઉત્તમ શાસ્ત્રના પાઠ ( અભ્યાસ )વડે સારું જ્ઞાન મેળવવું. ચિત્યમાં અરિહંત દેવને નમીને મંત્રીશ્વર ગુરૂને નમવા માટે ધર્મશાળાની સમીપે ગયે, તેટલામાં તેણે દૂરથી સિદ્ધાંતના પાઠને અદ્વૈત શબ્દ પ્રથમ જ સાંભળી તર્ક કર્યો કે-“શું આ સિદ્ધાંતરૂપી સમુદ્રના મથનને શબ્દ છે? કે ગુરૂરૂપી મેઘના ગરવને શબ્દ છે? કે પાપરૂપી ધાન્યને પીસનાર ઘટીને શબ્દ છે?” આ પ્રમાણે વિચાર કરતે તે મંત્રી ધર્મશાળામાં ગયે. ત્યાં ગુરૂને વાંદી યોગ્ય રથાને ઠે. તે વખતે વાચના લેતા એક સાધુને જોઈ તેણે ગુરૂને પૂછ્યું કે વારંવાર મૈતમને નામવાળું કયું શાસ્ત્ર આ સાધુ વાંચે છે?” ગુરૂએ કહ્યું કે “હે ભદ્ર ! આ સર્વ આગમમાં ઉત્તમ પાંચમું અંગ ( ભગવતી ) છે. તેમાં ગામ રવામીએ જાણતા છતાં પણ અન્ય પ્રા એના ઉપકારને માટે પ્રશ્ન કર્યા છે, અને શ્રીવીર ભગવાને પિતાના જ મુખથી ગૌતમને સંબોધીને તે દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમાં શ્રી ગૌતમ સ્વામીએ છત્રીસ હજાર મેટા પ્રશ્નો કર્યા છે, તેથી તેટલી વખત એટલે છત્રીસ હજાર વખત ગામનું નામ આવે છે. " या षट्त्रिंशत्सहस्रान् प्रतिविधिसजुषां विभ्रति प्रश्नवाचां, चत्वारिंशच्छतेषु प्रथयति परितः श्रेणिमुद्देशकानाम् । रङ्गद्भङ्गोत्तरङ्गा नयगमगहना दुर्विगाहा विवाहप्रज्ञप्तिः पञ्चमाङ्ग जयति भगवती सा विचित्रार्थकोशः ॥९॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160