Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 140
________________ અષ્ટમ તર’ગ. ૧૨૧ ત્યારપછીતે સ ંઘ આઘાટપુરમાં આવ્યા. ત્યાં ઘણાં જિનચૈત્યે હતાં, તે સર્વે ની પૂજા વિગેરે કરીને સ ંઘના લેાકેાએ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું તથા ત્યાં ગણિકાએ જીતેલી સે। પગથીયાંવાળી જે હાષી નામની વાવ હતી અને દૂત નામના શ્રેષ્ઠીની પુત્રીએ જળને માટે જે શાંકરી નામની વાવ કરાવી હતી, એ વિગેરે અનેક આશ્ચર્યનાં સ્થાન પણ તે સંઘે જોયાં. ત્યારપછી નાગહૃદમાં જઇને નવખંડા જિનેશ્વરને નમી ઘણા અભિગ્રહાને ધારણ કરનાર તે સંઘ જીરાપલીમાં ગયા. ત્યાં પ્રાણીએના કરાડા મનારથાને પૂર્ણ કરનાર, દુઃખને દૂર કરનાર, સુંદર મહિમાવાળા અને ઇંદ્ર સમાન ભાગવાળા શ્રી પાર્શ્વનાથને નમન કર્યુ.. કલ્પવૃક્ષની પાસે ભમરાઓના સમૂહ આવે તેમ તે જીરાઉલી પાર્શ્વનાથની પાસે તેના પ્રભાવરૂપી સુગંધથી આણુ કરાયેલા અને ચાતરમ્ સ્તુતિરૂપી ઝંકાર શબ્દને કરતા ઘણા પુણ્યવંત સ`ઘા નિરંતર આવે છે. તે પાર્શ્વનાથનું મ ંત્રીએ લ મીના પાત્રરૂપ સ્નાત્ર કર્યું, કરોડ પુષ્પ ચડાવી પૂજા કરી, છ મણ કપૂરને ધૂપ કર્યાં, અને મેતીની માળાવાળા સેાનાના તંતુને ભરેલા રેશમી વસ્ત્રના ઉલ્લેાચ એક લાખ રૂપીયાના વ્યચથી તૈયાર કરાવી તે ચૈત્યના મંડપમાં બાંધ્યા. ત્યારપછી તે સ ંઘ અનુક્રમે ચાલતા આખુ પ ત ઉપર ગયા. તે પત ઉપર પુષ્પ અને ફળે કરીને સહિત અઢારભાર વનસ્પતિ રહેલી છે, તે પ`ત પેાતાની ઉંચાઇવડે સ્વના ભેદ કરશે એવી શંકાથી ઇંદ્ર પણ વ્યાકુળ થતા હતા. ઉ ંચે રહેલા ખાર સ્વર્ગલોકના જાણે મા હેાય તેમ તે શ્રેષ્ઠ પગથીયાવડે શાલે છે, ગંગા વિગેરે મિથ્યાષ્ટિના તીર્થાંની શ્રેણિને પણ તે ધારણ કરે છે, તેના શિખર ઉપર જળના ભરેલાં વાદળાંએ સ્થિર થઈને ક્રીડા કરે છે, તથા ચડવાના પરિશ્રમના પરસેવાથી વ્યાપ્ત થયેલા શરીરની પ્રીતિ આપનાર વાયુ તેના પર મંદ મંદ વાયા કરે છે, આવા આવ્યુ પ તપર તે સંઘ ચડયા. ત્યાં રહેલ ચૈત્ય વિ ધ્યાચળ પર્વાંતથી વધારે લાંબુ', કૈલાસ પ તથી પણ વધારે ઉજ્જવળ, હિમાલય પર્યંતથી પણ વધારે શીતળ અને મલયાચળ પર્વાંતથી પણ વધારે સુગ ંધિ હતું, તે ૧-૨ આ બન્ને વાવા સંબધી હકીકત કાંઇ પણ વધારે જાણવામાં નથી. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160