Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 147
________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. ચિત્યના શિખર સુધી તે ધ્વજાને લઈ ગયે, માર્ગમાં એક એક પેજનને છે. તેણે ત્રણ દિવસ સુધી પહેરેગીર મૂક્યા હતા. આ સળંગ ધ્વજા ચેપન ઘડી સુવર્ણની બની હતી. તે વખતે કવિએ વર્ણન કર્યું કે—“ ખરેખર આ મંત્રી માલવ દેશનો સ્વામી છે (બીજા અર્થમાં મા એટલે લક્ષ્મી તેને લવ એટલે લેશ તેને એટલે અલ્પ લક્ષ્મીને સ્વામી છે) એમ મને લાગે છે. કેમકે પ્રાપ્તિ (શક્તિ) વિનાના એવા તેણે બે તીર્થમાં એક જ ધ્વજા ચડાવી (શક્તિવાળે હોય તે જુદી જુદી વજા ચડાવવી જોઈએ) પરંતુ વાસ્તવિકપણે બને તીર્થ સુધી લાંબી એક ધ્વજા ચડાવી તેથી તે માલવ દેશને સ્વામી સત્ય છે એમ મને ભાસે છે.” તેવી લાંબી ધ્વજા ફરકતી હોવાથી કવિએ ઉક્ષા કરી કે–“આકાશ ગંગાને વિષે નિરંતર કીડા પૂર્વક સ્નાન કરવા માટે મળેલી વિદ્યાધરની સ્ત્રીઓના શરીર પર લગાડેલા સુવર્ણ મિશ્રિત મનહર ચંદનના રજના સંગવડે તેનું પાણી પીળું થયેલું છે, અને શ્રી પૃથ્વી પરના પુત્ર ઝાંઝણમંત્રીરૂપી સૂર્યના તીવ્ર પ્રતાપરૂપી તડકાવડે ઘણું સુકાઈ ગયેલી હોવાથી માત્ર એક મુંઢા હાથ જેટલા જ વિસ્તારવાળે (પહોળ) તેને પ્રવાહ થયે હોય એવી આ વા આકાશ ગંગા જેવી દેખાય છે. ત્યારપછી તેવા અદ્દભુત કાર્ય કરવાથી ત્રણ જગતના જીના મસ્તકને કંપાવનાર મંત્રીશ્વર સંઘ સહિત વામનસ્થલી (વણથળી) વિગેરેનાં માર્ગે ચાલ્યું. ત્યાં પ્રભાસપાટણ વિગેરે માર્ગમાં આવતા ઘણાં સ્થાનમાં તેણે હર્ષથી જિનેશ્વરેનમસ્કાર કર્યા. કેમકે સુરાષ્ટ્ર (સેરઠ) દેશ તીર્થની શેરીમય લેવાથી દેવભૂમિ જ છે. અનુક્રમે ધર્મરૂપી ક્ષીરસાગરમાં જેનું મન તરતું હતું એ તે મંત્રી સંઘ સહિત કર્ણાવતી નગરીની પાસે ત્રણ કેશ દૂર આવીને ઉતર્યો. તેટલામાં ત્યાંના સારંગ નામના રાજાને માનીતે અને પિતાની વાણીની ચતુરાઈથી બૃહસ્પતિને (અથવા સરસ્વતીને) તિરસ્કાર કરનારે કઈ ભાટ (કવિ) તે સંઘને જોવા માટે આવ્યા. તે વખતે ૧ આ ઉપરથી જાણી શકાય છે કે ત્રણ દિવસ પછી તે સળંગ ધ્વજા તીર્થના વહીવટ કરનારે ઉતરાવી લઈ ગ્ય વ્યવસ્થા કરી હોય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160