Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 143
________________ ૧૨૪ સુકૃતસાગર યાને માંડવગતને મહામત્રીશ્વર. ધાતુની અને શ્વેત પથ્થર ( આરસ )ની ખાણેાવાળા આરાસણુ નામના ગામમાં કુશળપણે આવી પહેાંચ્યા. ત્યાં પણ લક્ષ્મીનું કારણુ અને ભવથી તારનાર એવા સમગ્ર સ ંઘે તી કાની શ્રેણિની વિધિ પૂર્વક પૂજા કરી. પછી કુમારપાળ રાજાએ કરાવેલ ચિત્તને આનંદ આપનાર ચૈત્યને વિષે સર્વે આવ્યા, તે ચૈત્ય એ પુરૂષોના લાંબા કરેલા હાથેાની માથમાં આવી શકે એવા જાડા થાંભલાએવડે શેલતુ હતુ. તેમાં રહેલા શ્રીઅજિતનાથની પુષ્પાદિકવડે પૂજા કરી. ત્યાર પછી સંઘ પ્રહલાદનપુરમાં ( પાલનપુરમાં ) આણ્યે. ત્યાં નેત્રના પ્રચારથીજ (માત્ર દન કરવાથીજ) પ્રહલાદન નામના રાજાને રાગ રહિત કરનાર શ્રીપાશ્વદેવ રહેલા છે, તેના દર્શનને માટે હુ મેશાં શ્રીકરીને ધારણ કરનારા ચારશી શ્રેષ્ઠીઓ આવે છે, ત્યાં હ ંમેશા દર્શન કરનાર મનુષ્યાએ મૂકેલા સાપારીની એક ગુણુ પરિપૂર્ણ ભરાય છે અને એક મૂઢો ચાખા થાય છે, ત્યાં પાપને નાશ કરનારા તે પાર્શ્વનાથ જિનેશ્વરની પૂજા કરી જોવા લાયક આશ્ચર્યંને જોઇ પછી અણહિલપુરના માને ગ્રહણ કરી સ ંઘે તે તરફ પ્રયાણ કર્યું, અને કેટલેક દિવસે વિઘ્ન રહિત તે પાપસમૂહને હણનાર સ ંઘે તીનાથ શત્રુંજયને સૃષ્ટિ માગે પમાડ્યો. તે ઠેકાણે પડાવ નાંખીને મંત્રીએ અગ્યાર મૂંઢા ઘઉંની પાંચધારી લાપશી કરાવી તી રાજના દર્શનથી ઉત્પન્ન થયેલા મેટા આનંદની જાણે વાનકી દેખાડતા હોય તેમ તે માંગીએ તે લાપશી આખા સંઘમાં વહેંચી ( ઘેાડી ઘેાડી શેષા તરીકે આપી ). ત્યારપછી પુણ્ય બુદ્ધિવાળો તે સંઘ વાજિંત્રના નાદ, નટીના નૃત્ય અને મંગળ ગીતના આડંબર સહિત પાદલિપ્ત ( પાલીતણા ) નગરમાં આવ્યા. આ અવસરે લધુકાશ્મીર એવા નામથી પ્રસિદ્ધ એવા સ્થિરાપદ્ર ( થરાદ ) નગરથી પણ વાસુદેવના જેવી લક્ષ્મીવાળા આભૂ પણ સંઘ સહિત પાદલિપ્ત નગરમાં આવ્યા. તે આભૂ પ્રભાવકને વિષે અગ્રેસર હતા, શ્રીમાળ જ્ઞાતિને અલ ંકાર હતા, અને લેાકમાં આ છેલ્લા માંડલિક રાજા છે એવા બિરૂદને પામેલા હતા. તેના સંધમાં ચૌદ હજાર ગાડાં હતાં, પદરસાને દશ જિનબિ ંબ હતાં, સાતસા જિનચૈત્યેા હતાં, તેર પાણીના ૧૫ટ્ટ હતા, સાત પરખ હતાં, જળ વહન ૧ વેણાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160