________________
પંચમ તરંગ.
૮ ૭
,,
માટે મંત્રનુ ચીર મંગાવીને તેણીએ પેાતાનુ શરીર ઢાંકયું હતું, એ વાત સંશય રહિત જણાય છે. તેપણુ વિપત્તિની માતા સમાન પાપણી કદબા રાણીએ આ છળને પામીને તેણીને મેાટા બ્યસનસમુદ્રમાં નાંખી. કળાવતીના હાથ કપાયા, રામ લક્ષ્મણને વનવાસ થયેા, અને કુણાલને અધતા પ્રાપ્ત થઇ, એ સ` સપત્ની ( શાકય ) રૂપી લતાનાં જ ફળ છે. આ પ્રમાણે વિચાર કરી રાજાએ તે ચતુરા દાસીને ખેલાવી સ હકિકત પૂછી, ત્યારે તેણીએ પ્રથમ જેવું થયું હતુ તેવુ ચીરનું સર્વાં વૃત્તાંત સત્ય રીતે કહ્યું. તે વખતે રાજાને દુ:ખના સમૂહ પ્રાપ્ત થયેલા જાણી તેને જોવાને જાણે કે અસમ ાય એવા સૂર્ય અસ્ત પામ્યા. સંસ્કૃત લીપીમાં જેમ ધકારને માથુ ( માથે લીંટી ) હાતુ નથી, તેમ પ્રલયકાળમાં સમુદ્રના જળની જેમ ચાતરફ પ્રસરતા અંધકારનું કોઇ ઠેકાણે માં માથુ` હતુ` નહીં. અર્થાત્ ઘણા અંધકાર પ્રસરી ગયા.
તે વખતે નિરપરાધી પ્રિયાના ત્યાગથી ઉત્પન્ન થયેલી વિચાગની પીડા ખેદ પામેલા રાજાએ આ પ્રમાણે ભાગવી.—દુકૂળ અને પુષ્પાની શ્રેણિના ચિન્હવાળા પલ્યાંક તે રાજાને મળતી ચિતા જેવા લાગ્યા. અંધકાર મરકી જેવું લાગ્યું અને ચંદ્રના કિરણા સાય જેવા લાગ્યા, તે રાજા લાંબેા નિઃશ્વાસ નાખવા લાગ્યા, ઉંચે સ્વરે રાવા લાગ્યુંા, મતક ધૂણાવવા લાગ્યા, સર્વાંત્ર શૂન્યતા જ જોવા લાગે. અને વાતચીત ઉપર કાપ કરવા લાગ્યા. તે કાંઇ પણ ખેાલતા નહાતા, ખાતા નહાતા, અને સુતા પણ ન હેાતા, આવી અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટા કરવા લાગ્યા. મ્લેચ્છની જેમ રાગની (પ્રેમની) વિપરીત રીત જ હેાય છે. ઘણું શું કહેવું? સ પદાર્થાને વિષે અરતિને પામતા તે રાજાએ ઘેાડા જળમાં રહેલા મયની જેમ અતિ વ્યાકુળપણે તે રાત્રિ નિમન કરી. તે વખતે પ્રભાતના વાજીત્રાના નાદ થયા, અને સભાના સર્વાં લાફા એકઠા થયા, તથા દિવસને પહેલે પહેાર પણ પૂરા થયા, તા પણ રાજા બહાર નીકળ્યો નહીં; તેથી મંત્રીએ વિચાર કર્યાં કે હજી સુધી રાજા સભામાં આવ્યા નથી, તે શુ અત્યાર સુધી નિદ્રામાં હશે ? કે શરીરની કાંઇ અપટુતા (અસ્વસ્થતા) હશે ? કે સ્ત્રીને વિષે આસિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org