Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર ઓળખી શકે છે.” આ પ્રમાણે તે ત્રણેએ પોતપોતાની શકિત કહીને તેને પૂછ્યું કે–“તારામાં શી શકિત છે ? તે તું અમને કહે.” ત્યારે તે કલેષવાળું (મિશ્ર) વચન બોલ્યા કે–“કેઈ જેગી ગુરૂએ મને કરૂણ નામની ઔષધી આપી છે, તેને પ્રભાવ એ છે કે હું જે ચેરેની સાથે લેઉં તેઓ કદાપિ વધને પામે નહીં. તેથી આજે આપણે ઘણી સમૃદ્ધિવાળા રાજાના મહેલમાં જ પ્રવેશ કરીએ. કારણ કે, મેતીને સમૂહ છેડીને ચણોઠીના ઢગલામાં કેણુ હાથ નાંખે?” તે સાંભળી તેઓ હર્ષ પામી જેટલામાં તેની સાથે રાજમહેલ તરફ ચાલ્યા, તેટલામાં સારી દિશામાં રહેલી શીયાળે શબ્દ કર્યો, તે સાંભળી તે શકુન જાણનાર ચાર બે કે–“આ શકુનવડે આપણે અમૂલ્ય મણિઓ પામશું, પરંતુ તે એક દિવસ પણ આપણી પાસે રહેશે નહીં.” તે સાંભળી ઝાંઝણ બે કે “જે એમ હોય તે આપણે મણિઓને તજીને રેશમી વસ્ત્રો અને સુવર્ણ વિગેરે બીજી અમૂલ્ય વસ્તુ લેશું. તે રાજમહેલ તે સર્વ વસ્તુની ખાણ છે.” એમ કહી તે મંત્રીપુત્ર તેમને રાજમહેલમાં લઈ ગયે. ત્યાં એક ખજાનાના ઘરમાં તાળું ભાંગીને તે ચારે જણ નિર્ભયપણે પેઠા. તેટલામાં ભેરવી નામના પક્ષીને સ્વર સાંભળી તે શકુનજ્ઞાની બોલ્યા કે—“અરે! અહીં રાજાને કેઈ સુભટ આપણને જુએ છે, માટે હવે અહીં વિલંબ કરે ગ્ય નથી. કહ્યું છે કે“ चौराणां धार्मिकाणां च, वैरिणां प्राप्तवैरिणाम् । જાથાના જ, વિસ્તાર સ્વાઘાત: | ૬ | ચે, ધાર્મિકજને, શત્રુઓ, શત્રુઓને પ્રાપ્ત થયેલા અને પરસ્ત્રીની પાસે રહેલા આ સર્વ લોકો જે વિસ્તાર કરે એટલે કે પિતપોતાના શુભાશુભ કર્મમાં જે વિલંબ કરે તે તેમને સ્વાર્થને નાશ થાય છે. ” તે આ પ્રમાણે તેનું વચન સાંભળી મનમાં આશ્ચર્ય પામેલા તે કપટર (બેટા ચેર) ઝાંઝણે દારિદ્રયને કુટવામાં ચપેટા (લાત) સમાન એક પેટી પ્રથમ ગ્રહણ કરી. ત્યારપછી આમાં શી શી વસ્તુ છે એ નિર્ધાર કર્યા વિના જ તે બીજા ત્રણે ચેરેએ એક એક પેટી ઉપાય, અને તે કપટરની સાથે તેઓ કુશળપણે ચટામાં પહોંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160