________________
ઘe તરંગ.
وه
સાંભળી રાણીએ પણ પર્વના દિવસના વ્યસનના નાશની કાંતિને માટે (નિમૂળ નાશ કરવા માટે) તે રાજાનું વચન સહન કર્યું (અંગીકાર કર્યું.)
હવે રાણીની સંમતિ થવાથી રાજાએ જે કર્યું તે કહેવાય છે—પાટના નાયકરૂપ સંગઠીઓને ભેટે હાર જાણે કે દુર્ગતિરૂપ સ્ત્રીએ આ હોય તેમ તે શેઠના કંઠમાં સ્થાપન કરા
બે-પહેરાવ્યું. બીજે જે ધૂર્ત હતો તેને ખરાબ વેષ પહેરાવીને ગધેડા ઉપર ચડાવે, તે જાણે સાતમી નરક તરફ પ્રયાણ કરવાને તૈયાર થયો હોય તેમ શોભતે હતે. શ્રેષ્ઠીને પગે ચલાવ્યું અને તે ધૂર્તને ગધેડા પર બેસાડ્યો, તેમની આગળ ત્રાડુકા નાંખતા બિલાડા ચલાવ્યા ( અથવા કાહલ નામના વિરસ વાજિત્રના શબદ કરાવ્યા). આ રીતે લાખ લેકે જોઈ શકે તેમ નગરના દરેક માર્ગમાં રાજાએ તે બનેને ફેરવ્યા. પછી શ્રેષ્ઠીની કુલ જેટલી સમૃદ્ધિ હતી તેમાંથી અર્ધી સમૃદ્ધિ તેના દંડ તરીકે લીધી, અને તે ધૂર્તનું નાક કાપી તેને દેશનિકાલ કર્યો. “પુરૂષની ફજેતી કરનાર ધૂતને ધિક્કાર છે ” કહ્યું છે કે" जूएण जुव्वणेण य, दासीसंगेण धुत्तमित्तेण ।
उन्भेउ अंगुलिं सो, अवसाणे जो न हु विगुत्तो ॥५॥" “જે માણસ છૂત રમવાથી, યૌવનને મદ કરવાથી, દાસીને સંગ કરવાથી, કે ધૂર્તની મિત્રાઈ કરવાથી પરિણામે વગેવાણે ન હોયફજેત થયો ન હોય (એ કોઈ પણ પુરૂષ હોય તે) તે પિતાની આંગળી ઉંચી કરે (જાહેર થાઓ. અર્થાત એવો કોઈ દુનિયામાં હેય જ નહીં.”
પછી તે ધૂર્ત પાસેથી મળેલું તે કુંડળ રાજાએ રાણીને આપ્યું. રાણીએ તેના જેવું બીજું કરાવી તે બન્ને પ્રથમિણીને આપ્યાં, અને તેણીએ જિનેશ્વરની પ્રતિમાને પહેરાવ્યાં. સુવર્ણથી મઢેલો પથ્થર પણ સ્ત્રીઓને વહાલો હોય છે, તે વાત સત્ય છે, પરંતુ સુવર્ણ વિના જ અલંકારરૂપ ગુણેને વિષે જ આદર કરે ઉચિત છે.
ત્યારપછી “પર્વને વિષે કઈ મનુષ્ય ગુપ્તપણે વ્યસનની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org