________________
સુકૃતસાગર યાને માંડવગઢના મહામ ત્રીશ્વર.
(6
હે ગ્રામ્યજન ! સંપત્તિ તારે ઘેર રાત્રિવાસેા રહી, તેટલામાં તું કેમ વિષ્ઠ થયા ? શું આળસુ માણસને ગંગા નદી વારંવાર પ્રાપ્ત થાય છે ? ”
५८
વેપારીની લક્ષ્મી રાજાની ભ્રૂકુટિરૂપી ઉપદ્મવનાછેડાના સ્પ કરીને રહેલી છે, તેને પડતાં કેટલી વાર લાગે ? તેથી કરીને ચૈત્ય અને પ્રતિમા વિગેરે સાત ક્ષેત્રમાં તે લક્ષ્મીને વ્યય કરવા પ્રશસ્ત છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતાં પુણ્યનું પ્રમાણ માત્ર એક કેવળીજ જાણું છે. કહ્યું છે કે—
“ ાદારીનાં નિનાવાલે, ચાવન્ત: પરમાવઃ | तावन्ति वर्षलक्षाणि, तत्कर्त्ता स्वर्गभाग्भवेत् ॥ १ ॥
"
જિનેશ્વરના ચૈત્યને વિષે કાષ્ઠ વિગેરેના જેટલા પરમાણુ આ હાય છે, તેટલા લાખ વર્ષ સુધી તે ચૈત્યને કરાવનાર પુરૂષ સ્વર્ગમાં રહે છે.”
આ કારણથી જ પદ્મ નામના ચક્રવર્તીએ પેાતાની માતાના હર્ષને માટે હમેશાં એક એક નવું ચેત્ય બનાવીને ચૈત્યેાની શ્રેણિવડે પૃથ્વીને ભૂષિત કરી હતી. રાજાને વિષે ઈંદ્ર સમાન સપ્રતિ રાજાએ પૃથ્વીરૂપી સ્ત્રીના હાર સમાન છત્રીશહાર નવાં ચૈત્યે કરાવ્યાં હતાં. કુમારપાળ રાજા, વિમલ નામના દંડનાયક અને શ્રી વસ્તુપાળ મંત્રી એ વિગેરે ઘણાં ચેત્યા કરાવનારા થઈ ગયા છે. મનુષ્યનુ ધન શ્રીના, લીલાવડે ચપળ થયેલા નેત્રની જેવું ચંચળ છે, અનુપમ શારીરિક બળ વીજળીના ઝંપાપાતની જેવું અસ્થિર છે, અને પ્રાણીઓનુ આયુષ્ય વાયુએ કપાવેલા કમળના પાંદડા ઉપર રહેલા જળબિંદુની જેવુ' ચપળ છે, તેથી ધન, બળ અને આયુષ્યનુ ફળ જલદી ગ્રહણ કરવુ ચેાગ્ય છે. ” આ પ્રમાણે ગુરૂનુ વચન સાંભળી મેઢુ પુણ્ય ઉપાર્જન કરવાની બુદ્ધિવાળા પૃથ્વીપરે ( પેથડે ) માંડવગઢની અંદર અઢાર લાખ રૂપીયા ખર્ચીને સુવણ ના કળશ અને ધ્વજાદડ સહિત શત્રુંજયાવતાર નામનું હ્રાસતિ જિનાલયવાળું ચૈત્ય બનાવી તેમાં શ્રી આદિનાથને સ્થાપન કર્યાં. વચ્ચે ફાટાકેાટિના નામથી પ્રસિદ્ધ મેાટા મંડપવાળુ' અને આઠ આઠ ભાર સુવર્ણ ના અહાંતેર અહેાંતેર સુવર્ણના કળશ અને ધ્વજાદડવાળુ ૧ નવાંકુર, નવુ' પાંદડું, ૨ કરતા બહુાંતેર જિનાલયે સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org