Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 102
________________ પંચમ તરગ 27 શેાલતી હતી. તે મત્રનેા પચાસ હજાર જપ થયા ત્યારે શ્રદ્ધાવાળી તેણીને સ્વસની અંદર આવીને કાઇ પ્રસન્ન થયેલી દેવીએ કહ્યુ` કે~~ “ હે પુત્રી ! આજથી આઠમે દિવસે સવારે તારી સેવામાં ઉત્સુક થયેલા રાજા પેાતે જ તને ખેાલાવવા માટે અહીં આવશે. આ પ્રમાણે સ્વગ્નની વાત પ્રાતઃકાળે તેણીએ પ્રથમિણીને કહી, અને ત્યારથી વિશેષે કરીને તે મંત્રનું ધ્યાન કરવા લાગી. તેની પ્રતીતિ ( ખાત્રી ) થઇ હોય તેનાપર કાણુ રાગી ન થાય ? સ્વપ્રમાં દેવીએ જે આઠ દિવસ કહ્યા હતા તેમાંના પાંચમે દિવસે તેણીએ લાખ જય પૂર્ણ કર્યાં, તે વખતે જે થયુ તે હવે હું કહું છું. રાજાના રણુર્ગ નામના પટ્ટહસ્તી ઘટાના નાદ કરતા સુભટેથી પિરવરેલા અને મહા તેજસ્વી હતા તે પાણી પીવા માટે હસ્તીશાળામાંથી બહાર નીકળ્યેા, તેના શ્યામ અંગ ઉપર સિંદૂર ચાપડેલા હતા તેથી જાણે ગેરૂએ કરીને સહિત પર્યંત હાય, સંધ્યા સહિત અંધકારના સમૂહ હાય અને વીજળીવાળા જાણે મેઘ હોય એવા તે દેખાતા હતા. તેના શરીર કરતી સુવર્ણની ઘુઘરીઓવાળી માળાના આકારવાળી દોરી વીંટેલી હતી તેના મિષથી જાણે કે તે સુવર્ણના અક્ષરવાળી જયપ્રશતિની શ્રેણીને ધારણ કરતા હાય તેમ શાભતા હતા. દાતાર પુરૂષ જેમ દાનથી ચાચાનું આ ણુ કરે તેમ તે દાનજળ ( મન્નજળ ) થી ભમરાઓના સમૂહનું આકર્ષણુ કરતા હતા. તથા જેમ એકલા સૂર્ય જ અંધકારના નાશ કરે છે, તેમ તે હાથી એકલા જ શત્રુઓના સૈન્યને જીતનાર હતા. આવા તે હાથી મામાં જતાં મિદરાના ગ ંધને અનુસારે તે તરફ ચાલ્યા, તે વખતે અંકુશને પણ ગણ્યા વિના કલાલની દુકાને જઈ ત્યાં એક કુંડામાં રહેલી મદિરાનુ તેણે પાન કર્યું. તે વખતે તે જાણે પાખરેલા સિંહું હાય, ઘીથી સિ ંચેલા અગ્નિ હોય અને જાણે પાંખવાળા સપ` હાય એમ તે અત્યંત ઉષ્કૃત થયા. તેથી પગના ભારવડે પૃથ્વીને કપાવતા ગંભીર ગ ના કરતા તે મહાવતને પાડી નાંખી લેાકેાને હણવા માટે યમરાજની જેમ ઢોડચેા. તે વખતે કલ્પાંત કાળના ઉછળતા સમુદ્રથી ઉત્પન્ન થતા ધ્વનિની જેવા તુમુલ ( ઘાંઘાટ ) વડે વ્યાકુળ થયેલા ૧ અખ્તર પહેરાવેલા, Jain Education International For Private & Personal Use Only ૮૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160