________________
પંચમ તર’ગ.
પાણીના પૂરમાં આ બે દ ંપતી સામે પૂરે તરવાથી કૃષ્ણચિત્રલતા જેવા થયા. તે વ્રત ઉચ્ચારના ઉત્સવને અગે તે મ`ત્રીએ પાંચ પાંચ રેશમી વસ્ત્રો સહિત ચીઢસા મડીઆને દેશાવરામાં સામિકાને માકલી તેમની પૂજા કરી. તે સાથે શ્રી ભીમશેઠને પણ્ સામી મડી માકલી, અને પ્રથમ તે ભીમની જે મડી પેાતાને આવી હતી તેને પેાતાના ચિત્તરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્રિકા સમાન માની આદરથી પેાતે પહેરવા માંડી.
ત્યારપછી સત્ય વાણીવાળા તે મત્રીએ જે દિવસે બ્રહ્મચ વ્રત ગ્રહણ કર્યું, તે દિવસથી આરંભીને બ્રહ્મચર્યંને વિરૂદ્ધ એવુ તાંબૂલ ખાવું મધ કર્યું. કહ્યુ છે કે
“ તામ્પૂર્ણ સૂક્ષ્મવસ્રાણિ, શ્રી ચેન્દ્રિયપોષણમ્ ।
दिवा निद्रा सदा क्रोधो, यतीनां पतनानि षट् ॥ ५ ॥
“ તાંબૂલ, ઝીણાં વસ્ત્ર, સ્ત્રીની અથવા સ્ત્રી સાથે કથા, ઇંદ્રિયાનુ પાષણ, દિવસે નિદ્રા અને સદા ષ, આ છ એ મુનિઓને ભ્રષ્ટ કરનાર છે.
11
60
“ જો સુખને વિષે સત્ય વાણી હાય તા તાંબૂલ ખાવાથી શુ વધારે છે ? અને તે પુરૂષાને તે સત્ય વાણી ન હોય તે તાંબૂલ ખાવાથી શુ' ફળ છે ? ”
દ
તાંબૂલના ડીંટ વિગેરેમાં જૂદા જૂદા જીવ વેલડીને ઘણા જીવાએ સ્પર્શ કરેલી છે, તથા તે હાવાથી લીલપુલ અને કુંથવાથી વ્યાપ્ત હોય છે, તેથી નાગલતાનુ પાન તજવા લાયક છે. ”
રહેલાં છે, તેની ( લીલું )
આ
<<
‘ મુખને વિષે અત્યંત રંગના હેતુરૂપ આ અહિલતા (નાગલતા) પેાતાના આસ્વાદ કરનારને નીચી ગતિમાં લઇ જવા માટે અધેાલાકથી આવેલી છે . એમ માનીને તેના ત્યાગ કરવા ઉચિત છે, ”
તે મંત્રીનું હૃદયરૂપી કમળ રાગરૂપી પરાગવડૅ રહિત હતું, તેથી તે મેાટી વયવાળી સ્ત્રીઓને માતા સમાન, સરખી વયવાળીને બહેન સમાન અને નાની વયવાળીને પુત્રી સમાન માનતા હતા. સૂર્યની પ્રભા સામે ગયેલી દૃષ્ટિને જેમ પાછી ખેંચવી પડે છે તેમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org