Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 42
________________ ૨૩ સુકૃતસાગર યાને માંડવગરને મહામંત્રીશ્વર. થયો એમ નથી, પરંતુ તે આગળ ઉપર પણ દીનાદિકના પાલનમાં પ્રેમવાળો થશે. પિતાની કુળલક્ષ્મીના અલંકારરૂપ તે બાળકનું ચિત્ત જન્મથી આરંભીને જ જિનેશ્વર અને મુનિઓની સેવામાં તત્પર હતું. અનુક્રમે તે સાત વર્ષને થયે ત્યારે તેના પિતા દેદે તેને લેખશાળામાં મેકલવાને મહત્સવ કર્યો-મહત્સવપૂર્વક નિશાળે મક. દેદના વૃત્તાંતપૂર્વક શ્રી પેથડની ઉત્પત્તિને કહેનારે આ પહેલો તરંગ સમાપ્ત. feieveCD01aa0ba0a9919 શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર. Eng=da ૩Eઉઝ--- પ્રભુજીના પ્રથમ ગણધર દત્તના પૂર્વભવનું અલૌકિક વૃત્તાંત, શ્રી ચંદ્રપ્રભસ્વામીના ત્રણ ભવોનું સુંદર અને મનહર ચરિત્ર, સાથે દેએ કરેલ પ્રભુના જન્મમહોત્સવ વગેરે પંચકલ્યાણકનું અને તે વખતની અપૂર્વ ભક્તિનું રસિક, ચિત્તાકર્ષક અને વિસ્તારપૂર્વક વર્ણન, પ્રભુજીએ દાન, શીયલ, તપ, ભાવ, બાર વ્રત અન ત ઉપર અપૂર્વ દેશની સાથે આપેલ અનેક કથાઓ, વિવિધ ઉપદેશથી ભરપૂર એકંદર ત્રીશ બોધપ્રદ કથાએથી ભરપૂર આ ચરિત્રની રચના છે, કે જે પ્રતિભાશાળી હાઈ વાચકના આત્માને શાંતરસ ઉત્પન્ન કરાવી, પુણ્યપ્રભાવી બનાવી, મોક્ષમાર્ગ સન્મુખ લઈ જનાર છે. એકંદર રીતે આ ઉચ્ચ શૈલીનું પરમાત્માનું ચરિત્ર પઠન પાઠન કરવા જેવું હોઈ દરેક જિજ્ઞાસુઓ પાસે હોવું જોઈએ. ક્રાઉન સોળ પે ચારસંહ પાનાને ઉચા એન્ટીક પેપર ઉપર, સુંદર ગુજરાતી ટાઇપમાં છપાઈ, સુંદર બાઈડીંગથી અલંકૃત કરેલ આ ગ્રંથ છે. કિંમત રૂા. ૧–૧૨–૦ શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર DoloreadcaInBICI Giedad - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160