________________
પ્રથમ તરંગ.
તે દેદ વણિક વ્યાજે ધન લઈને પાછું આપવાની શકિત નહીં હેવાથી લેણદારના ભયને લીધે એકદા અરણ્યમાં ગયે. કહ્યું છે કે– "प्रासादे शयनं विकालमशनं मिथ्यार्थसंदर्शनं, स्वस्यापह्नवनं निशासु गमनं भट्टैश्च संतापनम् । संबाधानयनं सचाटु वचनं माहात्म्यनिर्वासनं, यद्याकर्षसि दुःखकारणमृणं तत्पूर्वमेतत्पठ ॥५॥"
યક્ષાદિકના ચિત્યમાં શયન કરવું, અવસર વિના ભજન કરવું, મિથ્યા અર્થનું કહેવું, પોતે છુપાઈ જવું, રાત્રિમાં ગમન કરવું, ભાટ ચારણના વચન સાંભળી સંતાપ-બેદ પામવે, સંકટમાં પડવું, ખુશામતનાં વચન બોલવાં, અને પિતાના માહામ્યને (માનને) . દૂર દેશ કાઢી મૂકવું. આ સર્વ પાઠેને જે દુઃખના કારણરૂપ દેણુને કાઢવાની ઈચ્છા હોય તો તારે પ્રથમથી જ ભણવાના છે.”
એકદા જ રાજાએ નવા દાવેલા સરેવરમાં ભૂષણોથી ભૂષિત એક મસ્તક પ્રગટ થયું હતું, તેણે “ કેણુ જીવે છે ( કેને જીવતે કહે)?” એમ ત્રણ વાર પૂછ્યું, ત્યારે ધનપાળ કવિએ તેના ઉત્તરમાં કહ્યું હતું કે “હે જળચર ! જેને ઘેર પાંચમે કે છઠે દિવસે શાક રંધાતું હોય, તથા જે પુરૂષ દેવાદાર ન હોય, અને પ્રવાસી ન હોય, તે પુરૂષ જ જીવે છે (તેવા પુરૂષને જ જીવતે જાણો .”
તે દેદ વણિકે તે વનમાં નાગાર્જુન નામના મેગીને જે. તે યેગી ઉત્તમ વર્ણવાળા સુવર્ણ અને રૂપાને બનાવવામાં સમર્થ હતો, તેમજ આકર્ષણ, વશીકરણ અને કામણ વિગેરે વિદ્યાનું ઘર હતું, તે પહ્માસને બેઠેલે હતા, તેણે ફિટિક મણિનાં કુંડળ પહેર્યા હતાં, તેની પાસે સુવર્ણને દંડ હતું, અને તેણે આખા શરીરે ભસ્મ ચોળી હતી. આવા તે વિદ્યાસિદ્ધ પુરૂષને જોઈને તે દેદ વણિકે પિતાનું દારિદ્રશ્ય નષ્ટ થયું માન્યું, અને મેઘને જોઈને મયુર આનંદ પામે તેમ તે આનંદથી પુષ્ટ થે. કહ્યું છે કે-- “સેવા વરં સિદ્ધા, હંસ સિમ્મા ! नधणम्म य लाई. पुरोहिं विणा न पावंति ॥ ६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org