________________
સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર.
૧૯
તેને ગુરૂએ વાર્યા તે પણ તે કુશળે સ ંઘની અનુમતિ લઇ તે પૌષધશાળા કરાવવા માંડી.
આ અવસરે તે નગરીમાં દશ હજાર વૃષભેા સહિત ત્રણસોને સાઠ જાતનાં કરીયાણાંથી ભરેલા એક સા આળ્યેા. તથા દક્ષીણ દેશ ભાગવાળા અને લક્ષ્મીવાળા છે એમ ધારીને તેની સાથે ઉંચા કેશરની પચાસ પાઠ પણ ત્યાં આવી. તેના સ પ્રકારનાં કરીયાણાં તે વેચાઇ ગયાં, માત્ર એક કેશર જ એમનું એમ ( વેચાયા વિના ) રહ્યું, તેનુ કારણ હું સભ્યજને ! સાંભળે.—તે કેશર માંઘા મૂલ્યનુ હાવાથી એક એ વિગેરે રૂપીયાનુ લેનારા ઘણા લેાકેા હતા, પરંતુ જથ્થાબ ંધ લેનાર કોઇ નહાતા. અને તેવું પરચુરણ વેચવાથી તેા કદાચ એક પેાઠીચા ખાલી થાય અથવા ન પણ થાય. તેથી તેના વેપારીઆ તેને વેચતા નહાતા, તે કારણથી તે કેશર એમનુ' એમ જ રહ્યું હતુ. છેવટ તે નહીં વેચાવાથી નિરાશ થયેલા તેના વેપારીએ ત્યાંથી જવા માટે એકદા નગરીની બહાર નીકળ્યા, અને પેાતાનું પ્રયાજન સિદ્ધ ન થવાથી તે નગરીની નિંદા કરતા આ પ્રમાણે ખેલવા લાગ્યા કે – આ નગરીમાં જેટલું કરીયાણું આવે છે તે સર્વ સમુદ્રમાં સાથવાની એક મુઠી નાંખ્યા જેવું થાય છે, એવી આ નગરીની પ્રસિદ્ધિ કહેવાય છે તે ખાટા કંકણના વા જેવી છે. કહ્યું છે કે—
(C
“ કેટલાએક એમને એમ જ ( કારણ વિના જ ) પ્રસિદ્ધિને પામેલા હાય છે. તેમાં લેાકેાના મુખને કાણુ રાકે છે ( લેાકાને ખેલતાં કાણુ અટકાવે છે ) ? જેમ કે સ જન્મથી જ વાયુને ભાગવનારા અને ક રહિત જ હેાય છે, છતાં લોકો તેમને ભાગી ( ભાગવાળા ) અને કુંડળી ( કુંડળના અલંકારવાળા ) કહે છે. ”
અથવા તે આ નગરીમાં પહેલાં કોઇ વખત માંઘા મૂલ્યનુ કોઇક ઘણું કરીયાણું આવ્યું હશે, તેને કોઇએ ખરીદ કરી લીધું હશે, ત્યારથી આ નગરીની આવી પ્રસિદ્ધિ થઇ હશે. કહ્યું છે કે—
"(
या सुप्रवृत्तिः प्रथमं प्रवृत्ता, पाश्चात्यपापैर्न हि लुप्यते सा । शवास्थिकूटैर्निभृतं भृतापि, भागीरथी पुण्यतमैव लोके ॥ १९ ॥ | "
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org