Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 8
________________ હતા. તેમના આવા ગુણા કારશીભાઈને બાલ્યાવસ્થાથી જ વારસામાં મળ્યા હતા વળી તેમના માતુશ્રી હીરબાઇએ તે ગુણાનું વધુ સીંચન કર્યું" હતુ. આવા ઉચ્ચ ગુણાની સાથે તેમનામાં ખાસ ગુણા તા એ છે કે અનેક પ્રતિકુળ સજોગામાં પણ ધીરજ, સાહસ અને પ્રમાણીતાથી તેઓ આગળ વધી રગુનમાં એક નામાંક્તિ વ્યાપારી તરીકે પેાતાનુ જીવન આદર્શો કરી શકયા છે. આપ બળથી મેળવેલી લક્ષ્મીના સદવ્યય દરેક કાર્યોમાં ઉદાર દીલથી કરી રહ્યા છે. તેમની ઉદાર સખાવતા જાહેર કરવા પણ જેમની ઇચ્છા થતી નથી તેવું તે તેમનું સરળ હૃદય છે. આવી ઉત્તમ વ્યકિતધર્મપ્રેમી નરરત્ન સાથે રતનન્હેનના લગ્ન થયાં હતાં. રતનમ્હેનના લગ્ન થયા બાદ એક ખાનદાન કુટુંબમાં રતન ( ઝવેરાત ) વધુ પ્રકાશે તેમ રતન મ્હેન શેઠ કારશીભાઇના ઉચ્ચ વિચાર, સત્યતા, સરળતા, સાહિત્ય પ્રેમ, આદિ ગુણાએ અલંકૃત થઈ જીવન ઉજ્વળ બનાવી શક્યાં. ગુજરાતી, ધાર્મિક વીગેરે અભ્યાસ શરૂ કરી ગુજરાતી સાત ચોપડી તેમજ ધાર્મ↑ક પ્રતિક્રમણાદિ વીગેરૈના સારો અભ્યાસ કરવા ઉપરાંત તે આવશ્યક ક્રિયા પણ ચુકતાં નહાતાં કુદરતૉ રીતે જ તેમના ધર્મ પ્રેમ વધતેજ ગયે. પ્રતિષ્ઠીત કુટુબમાં દરેક પ્રકારની સગવડતા હેાય તેમાં નવાઈ શું ! આવી દરેક પ્રકારની સામગ્રીમાં મેાજશાખ કે વૈભવી જીવન નહિ મનાવતાં રતન હેન સામાયક, પ્રતિક્રમણ નવસ્મરણુ સ્તંત્ર વીગેરે ભણવા ગણવાનુ તેમજ ધાર્મિક પુસ્તકા વાંચવામાં સમયને સદુપ ચાગ કરતાં હતાં ધરમાં નાકરા, મોટર, ગાડી, ઘેાડા, વૈભવ છતાં રતન મ્હેનની સાદાઇ હૃદ વગરની હતી, જાતે જ ગૃહકાય કરવાની ટેવ સાથે દરેકથી મીલનસારપણું કાઇપણ જાતની મેઢાઇ જ નહિ. આવા તેમના ગુણાથી બંને પક્ષમાં તેમણે કુટુંબી કરવાનું દરેક પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 358