Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 6
________________ સમર્પણ. અ. સા. સ્વ સ્થ ન રતનન્હેન આસાંખીઆ. ( કચ્છ ) તમારી હૈયાતી નહિ છતાં તમને આ પુસ્તક અર્પણું કરવાની ઇચ્છા થવાનુ` કારણ તમારા સદ્ગુણા છે અને તમારા તેવા સગુણાનું અનુકરણ બીજી મ્હેતા પણુ કરશે. નાનપણથી જ ધર્મપ્રેમ, સાદા, સરળતા અને ઉચ્ચ જ્ઞાન મેળવેલ હેાવાથી તમારા ગૃહવ્યવહારમાં પણ કુટુંબીજનેને ( બ ંને પક્ષને ) સંપૂર્ણ સતાષ આપી તમારૂં નામ અમર કરી ગયાં છે. 0 શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ તા તમારૂં નિત્યનું કાર્યં હતું. તે પ્રતિ તમારા અગાઢ પ્રેમ હતા. આવું ધર્મચુસ્તપણું, ધર્માં પ્રેમના અંગે તમને વ્હાલુ હતુ. તે જ શ્રી સ્થ ંભન પાર્શ્વનાથ ચરિત્રનું પુસ્તક તમને સમર્પી તમારા આત્માની પરમ શાંતિ ઇચ્છું છું. લી ધર્મબંધુ, . અચરતલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 358