________________
સમર્પણ.
અ. સા. સ્વ સ્થ ન રતનન્હેન આસાંખીઆ. ( કચ્છ )
તમારી હૈયાતી નહિ છતાં તમને આ પુસ્તક અર્પણું કરવાની ઇચ્છા થવાનુ` કારણ તમારા સદ્ગુણા છે અને તમારા તેવા સગુણાનું અનુકરણ બીજી મ્હેતા પણુ કરશે.
નાનપણથી જ ધર્મપ્રેમ, સાદા, સરળતા અને ઉચ્ચ જ્ઞાન મેળવેલ હેાવાથી તમારા ગૃહવ્યવહારમાં પણ કુટુંબીજનેને ( બ ંને પક્ષને ) સંપૂર્ણ સતાષ આપી તમારૂં નામ અમર કરી ગયાં છે.
0
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ તા તમારૂં નિત્યનું કાર્યં હતું. તે પ્રતિ તમારા અગાઢ પ્રેમ હતા. આવું ધર્મચુસ્તપણું, ધર્માં પ્રેમના અંગે તમને વ્હાલુ હતુ. તે જ શ્રી સ્થ ંભન પાર્શ્વનાથ ચરિત્રનું પુસ્તક તમને સમર્પી તમારા આત્માની પરમ શાંતિ ઇચ્છું છું.
લી ધર્મબંધુ,
.
અચરતલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com