Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 10
________________ સ્વ. દુર્લભજી શામજી વિરાણી વિશાળ વૃક્ષની છાયામાં અનેક જીવે કઈ પણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર શાંતિ અને શીતળતા મેળવે છે, અબોલ અને મુંગા જીવ સાતા અને સુખ અનુભવે છે. તેમ આપની છત્રછાયા નીચે સમાજના ખાનદાન કુટુંબના ફુરજ દે જરાપણ સંકેચ વગર પિતાની જરૂરિયાત આપની પાસે ૨જુ કરતા અને આપ “ જમણે હાથ આપે પણ ડાબા હાથ જાણે નહિ” તેવા ગૌરવથી તેમનું સ્વમાન ઘવાયા વગર હસતા હસતા મોકલતા અને શાંત્વન આપતા કે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના સ કે ચે આવશે. આવી આપની વિશાળ-દીલ ભાવનાઓને યાદ કરીને કહે છે “ લાખ મરજો પણ લાખને પાલણહાર ને મરશે.”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 952