Book Title: Samvedna Upnishadonu Sarvangin Adhyayan
Author(s): Kashyap Mansukhlal Trivedi
Publisher: R R Lalan Collage

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org સમયસર તેમજ ચોકસાઈ પૂર્ણ કાર્ય કરી આપનાર સિદ્ધાર્થ ગ્રાફિક્સ અને પ્રિન્ટર રાજકોટના માલિક શ્રી નેહલ મહેતા – તેમજ ગ્રાફિક્સ પરિવારના અન્ય મિત્રોનો આભાર માનું છું. – આ શોધ-પ્રબંધ ક્ષતિ રહિત બને તે માટે પૂરતી કાળજી લેવામાં આવી છે, તેનો નિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. છતાં ગ્રંથનો વિષય ગહન અને વ્યાપક હોવાથી ક્ષતિઓ રહી જાય તે સ્વાભાવિક છે. તેથી હું ક્ષમા ચાહું છું. गच्छतः स्खलन क्वापि भवत्येव प्रमादतः । Acharya Shri Kailassagarsuri Gyanmandir हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः ॥ શ્રી પરમ કૃપાળુ પરમાત્માની અને પરમ પૂજય ગુરુદેવ શ્રી નાથપ્રભુની કૃપાથી આ શોધ-પ્રબંધ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયેલ છે. આ શોધ પ્રબંધમાં જે કોઈ નાવિન્ય છે, એ ગુરુકૃપાનું ફળ છે. गुरुकृपा हि केवलम् | સ્થળઃ ભૂજ તારીખ ૨૦–૮–૦૩ જન્માષ્ટમી For Private And Personal Use Only કશ્યપ એમ. ત્રિવેદી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 618