Book Title: Samvedna Upnishadonu Sarvangin Adhyayan
Author(s): Kashyap Mansukhlal Trivedi
Publisher: R R Lalan Collage

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પ્રકરણને ઉપનિષદોના વિવિધ વિષયોને સમાવી લેવા માટે અનેક પેટા પ્રકરણમાં વિભાજિત કરેલ છે. સાંખ્ય(૪.૧}, યોગ(૪.૨), સંન્યાસ(૪૩), વંદાન્ત (૪.૪), બ્રહ્મ (૪.૪.૧), જીવ(૪.૪.૨), આત્મા(૪.૪.૩) બ્રહ્મજીવાત્મા ઐક્ય(૪.૮.૪), જગ(૪.૪.૫), પુનર્જન્મ૪.૪.૬), મોક્ષ(૪.૪.૭), માયા-અવિધા(૪.૪.૮), મન(૪.૪.૯), કર્મ-મીમાંસા.(૮.૪.૧૦) પ્રકરણ પાંચમાં તજજલાન, ગાયત્રી, તત્ત્વમસિ ઉગીચ વગેરે ઉપાસના વિશે રજૂઆત કરેલ છે. પ્રકરણ છમાં દ્રાક્ષ જાબાલ ઉપનિષદમાં દર્શાવેલ રુદ્રાક્ષ-મીમાંસા, સ્ત્રાલની ઉત્પત્તિ, પ્રકારો, ધારણ કરવાની વિધિ વગેરે. પ્રકરણ સાતમાં સામાન-સામગાન સંબંધિત ચર્ચામાં સામનો અર્થ, સામનાં નામો સામની ભક્તિઓ, સામવિકાર, સામસાનના નિયમ તેમજ શ, ઉપ માં ઉલ્લિખિત સામગાનોની રજૂઆત છે. પ્રકરણ આઠમાં સમાજદર્શન છે. જેમાં વર્ણાશ્રમ વ્યવસ્થા, ધાર્મિક જીવન શિક્ષણ વગેરે મુદ્દાઓની રજૂઆત છે. જયારે પ્રકરણ નવમાં ઉપનિષદોની શૈલી અને દસમાં પ્રકરણમાં ઉપનિષદોમાં ઉલિખિત ઋષિઓના સંક્ષિપ્ત પરિચય આપેલ છે. અગિયારમાં પ્રકરણમાં ઉપસંહાર છે. તેમજ યોગ, ઉપાસના, ઋષિઓ તેમજ ઉપનિષદોનાં વિવિધ વાક્યના પરિશિષ્ટ આપેલ છે. આ ઉપરાંત પૂ. ગુરુદેવ શ્રીમન્નથુરામ શર્મા, પૂ. રામશર્મા આચાર્ય તેમજ બિદડા કચ્છ) તા. માંડવી સાધનાશ્રમનાં પૂ. વેલજીભાઈનો પરિચય આપેલ છે. સંદર્ભ પુસ્તકોનાં પ્રકાશન વર્ષ, પ્રકાશક અને આ બાબતની નોંધ અંત્વનાંધમાં આપવાની જગ્યાએ સંદર્ભ ગ્રંથ સૂચી આપી છે, તેમાં જ આપવાનું રાખેલ છે. જેથી પ્રકાશક વગેરેની માહિતીનું પુનરાવર્તન દૂર કરી શકાય. આ મારા મહાનિબંધમાં આદિથી અંત સુધી સતત માર્ગદર્શન આપનારા, નિરાશાના સમયે | પ્રેરણા અને હુંફ આપનારા. તેમજ કાર્ય પૂર્ણ થઈ જશે તેમ પુત્રવનું સ્નેહ માપન મા કાર્યને - નાકમાંથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 618