Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૧૧૧૨ ] દર્શન અને ચિંતન લઈએ. વિક્રમના પૂર્વવર્તી વદિક સાહિત્યમાં સાંપ્રદાયિક્તા નથી જ એમ તે ન જ કહી શકાય; પણ તે ત્યાર પછીના સાહિત્યમાં દેખાય છે તેવી ઉગ્ર અને સ્પષ્ટ નથી. વિક્રમના સમય દરમિયાનનું કે ત્યાર બાદનું પુરાણસાહિત્ય બધા શ્રમણુપક્ષીય છે. એને બ્રાહ્મણયમાં નાસ્તિક શબ્દથી પણ ઓળખાવ્યા છે. नास्तिको वेदनिन्दकः । मनुस्मृति० अ० २ श्लो. " આ બે વર્ગના વિરોધના ઇતિહાસનું મૂળ છે કે બહુ જૂનું છે અને તે બને વર્ગના પ્રાચીન સાહિત્યમાં દેખાય છે, છતાં વ્યાકરણશાસ્ત્રમાં આ વિરાધનું ઉદાહરણ સૌથી પહેલાં જિનેન્દ્રબુદ્ધિના ન્યાસમાં અત્યારે જોવામાં આવ્યું છે. જિનૅબુદ્ધિ એ બૌદ્ધ વિદ્વાન છે. તેને ન્યાસ કાશિકા ઉપર છે. કાશિકા એ વામન અને જયદિત્ય ઉભયની બનાવેલી પાણિનીય સૂત્ર ઉપરની બહ૬ વૃત્તિ છે. જિનંદબુદ્ધિનો સમય ઈવી. ૮ મે સ મનાય છે. ત્યારબાદ કેટના મહાભાષ્ય ઉપરના વિવરણમાં એ ઉદાહરણ મળે છે. કેટને સમય ૧૧ મે સકે મનાય છે. જુઓ “સીસ્ટમ્સ ઓફ સંસ્કૃત ગ્રામર એસ. કે. બલ્વર પરિશિષ્ટ-ક.” ત્યાર બાદ આચાર્ય હેમચંદ્રના રોપા શબ્દાનુશાસનમાં એ ઉદાહરણ મળે છે. મહાભાષ્ય ચાંદ્ર કે કાશિકા જેવા પ્રાચીન વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ નથી. પણ સાતમા સૈકા પછીના વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ છે. એ બીના પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આ સમય પૌરાણિક સમય, અને પૌરાણિક સમય એટલે સંપ્રદાયના વિરોધને સમય. તેથી જ તે વિરોધની અસરની નેંધ વૈયાકરણ પણ લીધા વિના રહેતા નથી. દાદાજરિતમ્ એવું ઉદાહરણ છે. તેની એકાદ દક્ષિણની પ્રતિમાં અમળત્રા એ પણ પાઠ છે. જુઓ પૃ. ૪૪૭, જિદબુદ્ધિના ન્યાસમાં. કેયટ બત્રા અને હેમચંદ્ર ગ્રાહ્માસ્ત્રમાં ઉદાહરણ આપે છે. જુઓ અનુક્રમે મહામારા કર્થત ૨-૪-૯ પૃ. ૭૮૧ કલકત્તા આવૃત્તિ ફ્રેમ ૩–૧–૧૪. " શાકટાયનની અમેધવૃતિ આ ટિપ્પણુ લખતી વખતે હસ્તગત નથી; પણ એમાં એ ઉદાહરણ હેવાનો સંભવ છે. કારણ તેની રચના પણ પૌરાણિક વિરોધના યુગમાં જ થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90