Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
ડે. નારાયણ કંસારા
જ્ઞાનકાંડ ચ્ચે પણ પરસ્પર ખંડનાત્મક પ્રવૃત્તિને આવા વિષમકાળમાં વૈદિક કર્મકાંડ અને ઉપાસનાકાંડનાં મૂળ તત્ત્વોની સુરક્ષા, વિરુદ્ધ મતોનું નિરાકરણ અને કર્મકાંડ તથા જ્ઞાનકાંડના આંતરિક તથા પારસ્પરિક વિરોધનું સમાધાન કરવા કૃષ્ણ પાયુન વ્યાસે તાનકાંડની અને તેમના શિષ્ય જૈમિનિએ કર્મકાંડની..- એમ ગુરુશિષ્ય બંનેએ મળીને ખંડણઃ બે ભાગમાં– મીમાંસા કરતા મીમાંસારાયનું પ્રવચન કર્યું. પ્રાચીન કાળમાં આ બંને વિભાગે મળીને વીસ અધ્યાયનું મીમાંસાશાસ્ત્ર એક જ શાસ્ત્ર ગણાતું. ત્યારે વિષયવિભાગની દૃષ્ટિએ પ્રથમ મેળ અધ્યાયને ભાગ ‘પૂર્વમીમાંસા' અને છેલ્લા ચાર અધ્યાયને ભાગ “ઉત્તરમીમાંસા' નામે ઓળખાતું. આજે આપણે “પૂવમીમાંસા' એટલે જેમિનિકૃત મીમાંસામત્ર’ અને ‘ઉત્તરમીમાંસા એટલે બાદરાયણચાયત “બ્રહ્મસૂત્ર' કે વેદાંતમૂત્ર” એમ આ બે મીમાંસાઓને ઓળખીએ છીએ.
આ બંને મહાપુરુષેએ આવો ભગીરથ પુરુષાર્થ તે કર્યો પણ બંને ખંડ-મીમાંસાઓ વચ્ચેને પારસ્પરિક વિરોધ તે ન જ શમે. યાનિકોએ અને બ્રહ્મવાદીઓએ પિતાની મીમાંસામાંના સિદ્ધાંતને બાજુએ સારીને પિતાને સાંપ્રદાયિક આaહું પકડી રાખ્યો. આજ સુધી યથાનિક લોકે પૂવમીમાંસાના ન્યાઓ માને છેડી દઈને અવિચારિત ભાગનું જ અલંબન કરતા આવ્યા છે, અને અનેક અવૈદિક વિચારધારાઓમાં અટવાઈ ગયા છે, ભાગ્ય કાર શબરસ્વામી
મીમાંસામૂત્રના કુલ સેળ અધ્યાયમાંથી પ્રથમ બાર અધ્યાય ઉપર શબરસ્વામીએ ભાગની રચના કરી છે. એમની પહેલાં મીમાંસાશાસ્ત્રના વીમે અધ્યાયે ઉપર ગોધાયને “ભાષ્ય અને ઉપવષે વૃત્તિ', દેવસ્વામીએ જૈમિનીય ડિશાધ્યાયી પર સંક્ષિપ્ત વ્યાખ્યા', ભવદાસે “ભાગ્ય’, ભમિ વીમે અધ્યાય પર વ્યાખ્યા અને સ્તૃહરિએ ઉત્તરમીમાંસારૂપ છેલ્લા ચાર અધ્યાય પર ભાષ્યની રચના કરી હતી જ. એમાંથી ઉપવ, દેવસ્વામી, ભવદાસ અને ભતૃહરિના ગ્રંથને આધાર શરિસ્વામીએ લીધે હોય એ સંભવિત છે જ, છતાં આ પુરોગામીઓના ગ્રંથ આજે ઉપલબ્ધ નથી; કેવળ ડાંક છૂટક ઉદ્ધરણે શાબરભાષ્ય તથા ઉત્તરકાલીન વ્યાખ્યાગ્રંથમાં મળે છે. તેથી શાબરભાળ જ આપણે માટે આપણા વિષય અંગે પ્રાચીનતમ સંપૂર્ણતઃ ઉધ્ધ ગ્રંથ છે. સત્-તત્ત્વ કે વાસ્તવિકતા વિષે શરિસ્વામીનું મંતવ્ય
* મનુષ્યનું આ જીવનમાં પરમ લક્ષ્ય છે—‘નિઃશ્રેયસ'. આ નિઃશ્રેયસની મનુષ્યને પ્રાપ્તિ કરાવી આપે છે “ધમ ૩. આ ધમને પ્રાપ્ત કરવા માટે મનુષ્યને પોતાની અનુભૂતિની મર્યાદામાં જીવવું પડે છે, કેમ કે અનુભૂતિ સત –તત્વની સાથે આંતરિક સંબંધ ધરાવે છે આ સત-તત્વની સાચી સમજણું ઉપર જ ધમ”ની પ્રાપ્તિ અવલંબે છે, આ ધર્મની વિચારણા અને તેની પ્રાપ્તિ સત તત્ત્વનાં બે પાસાંના આકલનથી કરવાની રહે છે; દુષ્ટ અને, અટ, શબરના મતે સતતત્ત્વનું પાસું તે “પ્રત્યક્ષ” અને “વ્યપદેશ્ય’થી સમજી શકાય છે, પ્રજ્ઞ એટલે ઇન્દ્રિયગ્રાહ્ય, અને ન્યાય એટલે વાણી વડે જેને નિર્દેશ થઈ શકે છે. એ સિવાયનું બાકી બધું અદ્રષ્ટ પરિમાણમાં સમાઈ જાય છે; એમાં રવ, દેવતા અને અપૂર્વ
આ સત-તરી
, કેમ કે અનુભૂતિ સતતવની અને પોતાની અનુભૂતિની