Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
પર.
હરિવલલા ભાયાણું
તે પછી દ્રૌપદીએ પાંચ ક ઉચ્ચાર્યો : અશડ માસમાં જેમ ગાયે નવા નવા ઘાસને સ્વાદ લેવાની લાલસાથી અહીંતહીં દેટ છે, તેમ પરપુચ્છને જોઈને સ્ત્રીની ભેગેછા જાગે છે. એ સત્યવચનને પ્રભાવે કેરીઓ પાછી ગઈ. યુધિષ્ઠિરે નિમંત્રિત ઋષિઓને ઈચ્છાભાજને આપ્યું.
ગુજરાતી લેકસાહિત્યમાળા', મણકે ૯, પૃ. ૨૫થી ૨૭ ઉપર “આંબલે રો ” એવા મથ ળા નીચે હરિલાલ મેઢા સંપાદિત બડાપ્રદેશનાં લેકગીત''માં જે એક લોકગીત પ્રકાશિત થયેલું છે તે ગોહિલવાડ પ્રદેશમાં પણ પ્રચલિત રહ્યું છે. મારાં દાદીમાને તે કંઠસ્થ હતું. એ બંને પાઠોની વચ્ચે અંતર છે અને દેખીતાં જ પાઠમાં ઘણી ગરબડ છે. આંબાના પ્રગટવાને ક્રમ (થડ, પા, ડાળ, ફળ, શાખ અને પાકી કેરી) આડેઅવળા થઈ ગયા છે. વધુ શ્રદ્ધેય પાઠ ન મળે ત્યાં સુધી ઉપર્યુક્ત બંને પાપર 'પરાને આધારે કામચલાઉ નીચે પ્રમાણે પાઠ રજુ કરી શકાય :
.
પાંડવધેર બે રે આજ, રા લખમીન વર લાજ- ટેક ઘઉં ચણાં (દાણુ ?) ને ગોટલી ને ત્રીજી શેકેલ શાળ પકવી આલે પાંડવ ભારે કરવું છે ફરાળ—પાંડવ૦ ૧ દુર્વાસા ઋષિએ ગેટલી મેલી ને એમાં મેલી ગાર પકવી આલે પાંડવ મારે કરવું છે ફરાળ (?)---પાંડવ ૨ ' ધરમે આંબો રોપિયે ને ધયું- હરિનું ધ્યાન સતને જ્યારે શરણે આવ્યા નીર્યા રાતાં પાન– પાંડવ૦ ૩ ભીમને તે ભાવ ઘણેરે ને નિત ભજે ભગવાન, સામરણ કીધુ શામળિયાનું રાયદશ હાલી ડાળ—પાંડવ ૪ અજુનને આદર ઘણેરે ને આંગણે આવ્યા ગોર રામરણ કીધું શામળિયાનું ને એ આ મેર–પાંડવ૦ ૫ નિકુળને તે નીમ ઘણે તે નિત ભજે ભગવાન સમરણ કીધું શામળિયાનું ને ચાખડિયે ખખડાટ (3)–પાંડવ૦ ૬ સહદેવને તે સાધ્ય ઘણેરી ને લીધી પિથી હાથ સમરણ કીધું શામળિયાનું તે ફળ થયાં છે શાખ–પાંડવ ૭ આવ્યાં રસતી દ્રોપદી ને લાંબી કીધી લાજ કર જોડી ઊભાં રહ્યાં ને ફળ પાકયો સવા લાખ – પાંડવ૦ ૮ થાળ ભરી આ વેડિ ને કરે ઋષિ ફરાળ હાથને વેડેલ આંથલે ના મેરે કામ–પાંડવ૦ ૯ માતા કુંતાન સત ઘણેરાં ને અલકિક અવતાર પાંડવ જઈને પગે પડવા તે ફળ ખર્યા હજાર - પાંડવે ૧૦ ઋષિ જમાડીને રાજી કીધા ને બીડલાં વહે ચાં પાન સતને કારણે સાંભળે એનાં ન રાખે ભગવાને-પાંડવ૦ ૧૧ :
'