Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
74
अवलोकन
विशेषतः नारी की बदलती स्थिति का प्रभाव उसके प्रसाधन, वस्त्र, केशविन्यास आदि पर कैसा पड़ा है इसकी चर्चा भी अपेक्षित थी ।
एक अन्तिम अध्याय समालोचनाका अपेक्षित था, जिसमें समाज-जीवन; सामाचिकनीति स्त्रीपुरुषमम्बन्ध, नारीका स्थान, भारतीयसंस्कृति के मूल्य-आदिका कौन सा प्रभाव प्रसाधन वस्त्र, केशविन्यास तथा आभूषणों पर यहा है, तथा इन चारका प्रभाव समाज-जीवन सामाजिकनीति आदि पर कितना पड़ा है इसकी चर्चा हो सकती थी। ग्रन्थ एवं संशोधनका मूल्य इससे खून बढ सकता था । अन्त भाग में कुल मिलाकर ७९ चित्र दिये गये है। फिर भी इनका सन्दर्भ एवं परिचय तथा पृष्ठ का क्रमांक इन चित्रो के साथ देना अनिवार्य था । चित्र परिचय चित्रो के साथ होना जरुरी था। इससे भी शध प्रबन्धका मूल्य बढ सकता था।
फिर भी केसल सामग्री शंगार के. साधनौका आदि के निरूपणकी दृष्टि से देखे तो भी इस कृतिका मूल्य कम नहीं है। भारतीय शगार स्वयमेव एक अनोखा और रसपूर्ण विषय है । इसके आलोचनात्मक निरूपण से लेखिका का दावा सिद्ध हो सकता था। ___सन्दर्भ-ग्रन्थ सूचि तथा शब्दानुक्रमणिका भी पूर्णतया व्यवस्थित है। लेखिकाके विशाल अभ्यासका प्रमाण हमें यहाँ मिल जाता है । अतः इस ग्रन्थ का हम स्वागत करते है ।
-रमेश बेटाई
अध्यात्म उपनिषद्-म.म. यशोविजयजी विरचित भुवनतिलकाख्य टीकाकारश्री विजयभद्रकार सूरीश्वरजी, प्रका.-'भुवन' ... भद्रकरसाहित्यप्रचार केन्द्र, मद्रास सं. २०४२. - આપણુ ઉપનિષદૂ સાહિત્ય એ અધ્યાત્મવિદ્યાને અણુમેલ ખજાને છે. તેની પરંપરામાં રચાયેલ અધ્યાત્મપનિવ’ મુમુક્ષુજને માટે ઉપાદેય છે. મૂળગ્રંથ અને તેના પરની ટીકા બંને સરળ સંસ્કૃતમાં રચાયેલાં છે. ' પ્રસ્તુત ઉપનિષદનું કદ અને વિષયવસ્તુને વ્યાપ “ગાગરમાં સાગર' એ ઉકિતને સાર્થક ઠેરવે છે. રચયિતાનું ધ્યેય બ્રહ્મવિદ્યાને બંધ કરાવવાનું છે.
સમગ્ર વિષયવસ્તુનું ચાર ‘અધિકાર’માં વિભાગીકરણ કરવામાં આવ્યું છે. (૧) શાસ્ત્ર योगशुद्धि. (ो. १:१-७७) (२) ज्ञानयोगशुद्धि (सी.२ : १-६५) (3) यिायोग (1. 3 : १-४४) (४) साभ्ययोग शुद्धि (सी. ४ : १-२७).
જિનેશ્વદેવની મંગળસ્તુતિ સાથે ગ્રંથને પ્રારંભ થાય છે. અધ્યાત્મરાબ્દિને અથસ્પષ્ટ કરી ગ્રંથકાર શાસ્ત્રના પ્રકાર, શાસ્ત્રશુદ્ધિ (પરીક્ષા) માટેની કસોટીઓ અંગે સ્પષ્ટ ચિતાર આપે છે. ગ્રંથકારનાં માટે અધ્યાત્મક્ષેત્રમાં વિધિ-નિષેધનું સુસંગત પ્રતિપાદન કરનાર, ગક્ષેમની રક્ષા કરનાર અને મોક્ષો પગી બોધ આપનાર શુદ્ધશાસ્ત્ર છે. (શ્લે, ૨૯)
લે. ૩૦ થી ૬૨ સુધી ગ્રંથકાર સ્યાદ્વાદને કેન્દ્રમાં રાખી દશનેની વિવિધ વિચારધારાઓમાં ગુણદોષ બતાવી સમન્વય કરે છે.
શાસ્ત્રચર્ચા અને સમન્વય પછી ગ્રંથકાર જ્ઞાનનું ત્રિવિધ વિભાગીકરણ કરે છે. ' ' .