Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
શાભાષ્યગન ભાષાવિચાર
કારણ અને કાર વચ્ચે કેઈ દાન કરી શકાતી નથી, કેમ કે કાય. અદશ્ય છે. આ માટે જ શબરસ્વામીએ એક અનામક તત્ત્વ “yવ'ની ધારણા બાંધી છે. આ ધારણા માટે. શબ્દ જ પ્રમાણન છે. ૧૮
સત-તત્વના પરિમાણ દ્વારા ભાષાની અર્થ સૂચકતાને બોધ થાય છે, કેમ કે પદાર્થને નિદેશ વાસ્તવિકત્સા થે જોઈ એ, નહીં કે માનસિક કપના તરીકે. ભાષા કદી પણ માનવી મનની કલ્પના કે રચના ન હોઈ શકે, તે ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા માનવમન ઉપર પડેલી છાપના પુનર્સજનની કામગીરી નથી. તેથી ભાષા અને તેને વ્યાપાર, તે આપણી અંદર જ રહેલાં હોય–જેને અભિનયા જ કરવાની બાકી છે–એવી છાપ ઉપર આધારિત ન હોઈ શકે. આ દષ્ટિએ ભાષાને આદર્શવાદી ( idealistic ) કે અધ્યાત્મવાદી ( metaphysical ) અભિગમ સંભવી શકતો નથી, ઈન્દ્રિયગ્રાહ્યરૂપે જેનું પ્રતિપાદન થયું હોય, જેને પદાર્થમાં અને પદાર્થને આધાર હૈય, તે જ ભાષા અંગે જાગ્ય અને સાચો’ અભિગમ છે. ભાષા કેવળ વિચારની અભિવ્યક્તિનું માધ્યમ, વિચારસંક્રમણનું સાધન માત્ર કે વાધ્યાપરનું પરિણામ ન
સત્ત ત્ત્વનું અદષ્ટ પરિમાણ એમ સૂચવે છે કે ભાષાનું રહસ્ય અને સાર્થક અદશ્યને સંદર્ભમાં વાસ્તવિક્તા સાથે સંકળાવામાં છે, નહીં કે માનસિકતા સાથે. ભલે તેને નિર્દેશ ન થઈ શકતો હોય છતાં અદષ્ટ એ ભાષાના ક્ષેત્રની અંતગત છે. “અપૂર્વ ધારા એનું સુચન થઈ શકે છે. ભાવન' દ્વારા “અપૂવ" ભાષામાં આત્મસાન થયેલું છે, અને તેમાંથી જ તે નવતર સજન તરીકે ઉદભવે છે. લાકમમાં ‘અદ” હયાતી ધરાવે છે અને દેવતા” તથા “અપૂવ' મારફત ક્રિયાશીલ હોય છે, તે ઉપરથી સૂચિત થાય છે કે ભાષાનું વિશ્લેષણ માહિતી-સિદ્ધાંત(information theory)ને લગતી પરિભાષાઓ વડે ન થઈ શકે. માહિતી-સિદ્ધાન્ત” અનુસાર કેવળ ઈન્દ્રિયપ્રત્યક્ષની જ અપેક્ષા રહે છે અને અદષ્ટને ગણતરીમાં લેવામાં આવતું નથી, બધી માહિતી. દષ્ટ પરિમાણને લગતી જ હોય છે. ભાષાની ઉત્પત્તિ અદષ્ટ પરિમાણમાં થતી હોવા અંગે શાબરભા માં કેઈ સુચન મળતું નથી, અપૂર્વ કે દેવતા ભાષાનું સર્જન કરતા નથી, પ્રત્યક્ષ કેવળ દૃષ્ટ પરિમાણને જ આવરે છે, જ્યારે ભાષા દષ્ટ અને અદષ્ટ એ બંને પરિમાણને આવરી લે છે, શબ્દ આ બંને પરિમાણ સાથે સીધો સંબંધ ધરાવે છે. એ હકીકત વાસ્તવિકતા કે સત-તત્વની સમજણ માટે ખૂબ મહત્ત્વનું છે એમ શારિસ્વામી માને છે.
રામરસ્વામીનો ભાષા અને દૃષ્ટિકોણ
જૈમિનિ કહે છે કે, “ક્રિયામાં પ્રેરક વચનથી લક્ષિત થતો નિઃશ્રેયસ પ્રા૫ક અથતે ધ” છે” અને એનું જ્ઞાન ‘ઉપદેશ' દ્વારા થાય છે. શબ્દને અર્થ સાથે સંબંધ
પત્તિક” અર્થાત સ્વાભાવિક છે નિત્ય છે, શબરસ્વામી “ઉપદેશને અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે, કાશ કૃતિ વિશિ૧ શરણ ૩રવારવાન્ ૨૦ ઈન્દ્રિયગ્રાહ્ય ન હોય તેવાં કાર્યોનું જ્ઞાન અનુમાન, ઉપમા અર્થપત્તિ અને અભાવ પ્રમાણેથી પણ થઈ શકે છે. પરંતુ ધમનું જ્ઞાન