Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
- ડે નારાયણ કંસારા
આરિવરૂપે શબ્દ એ પ્રમાણભૂત હોવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે મનુષ્યની અસરથી અલગ રીતે શબ્દ પ્રમાણભૂત અને યથાર્થ છે. એ મનુષ્યથી સ્વતંત્ર છે અર્થાત અપાય
શબ્દ તે જ બોલે છે; કહેવાનું હોય તે ભૂલચૂક વગર કહે છે. શબ્દ ઉપર સંપૂર્ણતઃ નિર્ભર રહેનારું જ્ઞાન, પ્રતીતિની જેમ, પ્રમાણભૂત છે. શરિસ્વામીએ કોઈ પણ જ્ઞાનની અંતરિક યથાર્થતા અંગેનું વિધાન સાબિતીના સિદ્ધાંત ઉપર નહીં, પણ મિથ્યાત્વના સિદ્ધાંત પર આધારિત હોવાનું માન્યું છે. જ્ઞાનની યથાર્થતા એને સમર્થનમાં વૈધાનિક પુરાવા દ્વારા નહીં, પણ એને મિથ્યા કરાવવાની શક્યતા ઉપર આધાર રાખે છે. ૮૯ આ રીતે એ લક્ષમાં રાખવાનું છે કે જ્ઞાન તે મૂલતઃ યથાર્થ હોય છે, કારણ કે તે પ્રત્યા ઉપર આધારિત હોય છે, અને પ્રત્યક્ષ કે ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુ સાથે સંકળાયેલું હોય છે; એમાં ઇન્દ્રિયેની અવિકલતા અપેક્ષિત હોય છે. અન્ય વિષય સાથે ઈન્દ્રિોને સંગ થવાથી જે અન્ય જ્ઞાન ઉદ્ભવે છે તે પ્રત્યક્ષ નથી હતું તેથી છીપમાં આભાસિત થતી ચાંદીનું જ્ઞાન પ્રત્યક્ષ નથી)...... પ્રયત્નપૂવક શોધવામાં આવે છતાં કેઈ દોષ જાણવામાં ન આવે ત્યારે પ્રમાણના અભાવે તે જ્ઞાન દેવરહિત છે એમ માનીએ છીએ. તેથી જેનું કરણ (= ઇન્દ્રિયો કે મન) દેપવાળું હોય અને જે બાબતમાં મિથ્થા તરીકેની પ્રતીતિ થાય છે તે જ છેટું જ્ઞાન છે, નહીં કે અન્ય.eo
,
દષ્ટ પરિમાણમાંના પદાર્થોની બાબતમાં તે ઇન્દ્રિયસંનિક રીધે થતું હોવાથી આ વાતની ઉપર ખાસ નોંધ લેવામાં આવી છે. તેમ છતાં શwદ ઉપર આધારિત જ્ઞાન બાબતે, ઈનિ દેવરહિતપણાની અપેક્ષા રાખીને, આ પરિસ્થિતિ વિધાનના જ્ઞાનને પણ લાગુ પડે છે. કોઈક વાર માનસિક આઘાતથી પણ એવી અવસ્થા આવી જાય છે જેમાં પદે ઉચ્ચારવામાં આવ્યાં હોય છતાં પદાર્થ અંગે નિશ્ચય થતો નથી. આવા સમયે વાક્યાથનું પૃથપણું ન હોત તે તેનું જ્ઞાન ન થાત.
આ ઉપરાંત, શબરસ્વામીના માનવા મુજબ દ પોતે જ બોલે છે અર્થાત વિપર્યાય કે મિયાણા વગર તે પદાર્થનું જ્ઞાન કરાવે છે. ઓપનિક સંબધે શ પદાર્થ સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી જ્ઞાનના વિષયભૂત પદાર્થ કારણભૂત કરણમાં કશે દોષ ન હોય એવા સ્તરે રહે છે, કેમ કે તેને સંબંધ નિત્ય અને અપોષ છે. તોથી શબ્દ બેલે ત્યારે તે પ્રમાણિક અને યથાર્થ રીતે કહેવાનું કહી દે છે. એમાં શરત એટલી જ છે કે જેને એ બાધ કરાવવા માગતા હોય તેનું કારણ દોષરહિત હોવું જોઈએ અને તે શબ્દને ઓળખી શકતે હોવો જોઈએ. શબ્દ દ્વારા ઉદ્ભવતું જ્ઞાન ભૂલભરેલું કે અભાવાત્મક નથી હોતું અને તે વિપરીત ઠરતું નથી, ૮૨ તેથી કેવળ શબ્દ ઉપર આધારિત વિધાન અંગે શબરસ્વામી કહે છે. કે આ કારણે તે પ્રમાણરૂપ છે, કેમ કે એ બીજા કેઈની અપેક્ષા રાખતું નથી. આમ હેવાથી બીજા જ્ઞાન કે બીજા કેઈ પુરુષની અપેક્ષા રહેતી નથી. એ તે ખુદ જ્ઞાન પતે જ છે. ૩ પ્રમાણના આ સ્વરૂપ અંગેfી શીરસ્વામીની સૂઝ એ વાત ઉપર નિર્ભર છે કે શબ્દ અથ સાથે પપત્તિક સંબંધ ધરાવવામાં સ્વતંત્ર છે, અને પ્રમાણ તરીકે પ્રત્યક્ષ અભાવે