Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
છે, મારા
કંસારા
એમની “ શબ્દ” કે “ ભાષા ની છણાવટ રસનરવિની શાબ્દિક અભિવ્યક્તિના સંદર્ભમાં છે. શબરસ્વામીએ રાબ્દના સંબધે ભાષા અને સંત તત્તવની વિચાર કરી છે. આ કારણે જ
ધમ' એ શબવામીને જિતાસ્ય પદાર્થ છે અને જાણવાની ઈચ્છા” એ તેની પાછળનું પ્રેરક તત્વ છે. એ જિજ્ઞાસા માં જ શાબરભાષ્યની ભાષા-વિચારણાની ચાવી છે. એની પદ્મભૂમિ સ્પષ્ટ કરતાં શબરસ્વામી કહે છે કે “ધર્મ' અંગે વિશિષ્ટ જાણકારી ધરાવનારા વિદ્વાને મતભેદ ધરાવે છે, કેટલાક એકને ધર્મ કહે છે, કેટલાક બીજાને. કઈ માણસ વગર વિચારે પ્રવૃત્તિ કરવા જતાં કેઈક એક બાબતને “ધર્મ' તરીકે સ્વીકારી લે તે કથાપ્રાપ્તિ ચુકી જાય અને હેરાનગતિમાં પડી જાય. તેથી ધર્મને સ્વરૂપને વિશિષ્ટ રીતે જાવાની ઈચ્છા કરવી જોઈએ.૧૧૦ ભાષા અને વસ્તુ વચ્ચે વિસંગતિ આવે ત્યારે તેને દુર કરવા માટે યથાર્થ અર્થબોધ જરૂરી થઈ પડે છે. આવા અવસરે “સમજણની પ્રક્રિયા ન અનુપગ ભાષા રને વાસ્તવિકતા કે સત્ તત્વની વિચારણું અનિવાર્ય બની રહે છે. છે. એથમ ગાઢેરે શાબરભાષ્યના સંદર્ભમાં આ ‘ Hermeneutics”ને દૃષ્ટિબિંદુથી આ પાયાના મુદ્દાની વિચારણા કરી છે.
રારિસ્વામી “શબ્દ ' અર્થાત સાઘુ કે શિષ્ટમાન્ય શબ્દ દ્વારા અમુક અથધક કાયમી [ પ્રતીકેની કાર્યશીલ પદ્ધતિને “ભાષા ' માને છે; Language is an operative system of permanent symbols which are signifying units. આ પ્રતીકે મનુષ્યની અભિવ્યક્તિની ઝંખનામાંથી ઉદ્દભવ્યાં હોવા છતાં તે કઈ રૂઢિથી બંધાયેલાં નથી શબ્દ કોઈ રૂઢિ ઉપર આધારિત નથી કે મનુષ્ય અથવા દેવ દ્વારા રચવામાં આવેલ નથી. આ પ્રતીક પરંપરા માટે પણ ભાષા અપેક્ષિત છે. અમુક શબ્દ અમુક અર્થને એધ કરાવે તે માટે પણ એક બાજુ ભાષા અને બીજી બાજુ તેને જનસામાન્ય દ્વારા સ્વીકાર એ બે બાબતની અપેક્ષા રહે છે, તેથી મનુષ્યનિમિત ગણિતાત્મક પ્રતીકે (mathematical symbols) અથવા વ્યાકરણગત પ્રતીકે(grammatical symbols)ને શબરસ્વામી ‘ભાષા” તરીકે ન સ્વીકારી શકે, કેમ કે તે “ભાષા” અંગેની શબરસ્વામીની વિભાવનાથી વિપરીત છે. છતાં તે એટલું તો જરૂર સ્વીકારે છે કે ભાષાની પ્રતીતિ પ્રતીકેમાં અને પ્રતીકરૂપે થાય છે. પ્રતીક સાધુ શ»ને અમુક ચોક્કસ આનુપૂર્વમાં રહેલા વર્ષોના સ્વરૂપે રહેલું હોય છે. આ પ્રતીકને વાસ્તવિકતા સાથે સીધે સંબંધ હોય છે, માનવીય ભાષા તરીકે એનું અર્થધક ઘટકરૂપે ભાષાશાસ્ત્રીય પરિભાષામાં વિશ્લેષણ થઈ શકે છે. ભાષાટના આ વિશ્લેષણ માટે ભાષાની સમજણ અને તેને વ્યાવહારિક પ્રયોગનું જ્ઞાન અપેક્ષિત છે. પ્રત્યક્ષ અર્થબોધક ઘટકે એ ભાષા અને વાસ્તવિકતા વચ્ચેની કડી છે અને ભાષાના પ્રયોગ દ્વારા એ કડીઓ વિષે જાણકારી મળે છે. આ ભાષાગની પ્રવૃત્તિ ની નવી શોધ કરવાની મનુષ્યની પ્રવૃત્તિની હરોળમાં બેસી શકે તેવી કક્ષાની નથી, તાત્પર્ય કે ભાષાના વિશ્લેષણક્ષમ ઘટને આધાર ભાષાનું સ્વરૂપ ઉપર આધારિત છે, પણ ભાષાનું સ્વરુપ મjયના અનુભવ ઉપર આધારિત નથી. તેથી ભાષા અને વાસ્તવિકતાને સંબંધ કંઈ વ્યક્તિ દ્વારા બેસાડી શકાય નહીં' એ હકીકત ઉપર શરિસ્વામીએ ભાર મૂકે છે તે ખૂબ મહવને મુદ્દો બની રહે છે. આ સંબંધ ભાષાના ઘડતર અને વાસ્તવિકતાને કુદરતી રીતે પશે છે. તેથી અમુક એક વ્યક્તિના જ્ઞાનની અભિવ્યક્તિ અથે જ અથવા રૂઢિને