Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 263
________________ ૨૮ ૐા નારાયણુ કંસારા સબંધ હોવાની ધારણામાં સત્યનુ` દર્શન થાય છે એમ જરૂર કહી શકાય. સથપૂ એ કાઈ નક્કર પદાથ નથી કે જેથી તેનુ' ભૌતિક પરીક્ષણ કરી શકાય, છતાં શાખરભાષ્યમાંની શબ્દ અને અર્થ ને લગતી વિચારણામાંથી તે જરૂર ઊપસી આવે છે, ઔપત્તિક સબંધમાં તેની ઝાંખી થાય છે. ભાષાની પરિપૂર્ણતા એમાં જ છે, શબ્દ અને અથ સાથે વાસ્તવિકતાને ઔપત્તિક સબ્ધ છે; આ જ ાહ્યમૂના સાક્ષાત્કાર છે. આ જ યથા મેધનું શુદ્ધ સ્વરૂપ છે. આવતા બાધ કેવી રીતે કરાવી શકાય ? શખરસ્વામી અમુક અંશે ભાષાનુ અબાધક પ્રયોજન સ્વીકારે છે. અવિચ્છિન્ન વૈકિક અને સ્માત. પરપરામાં મૌખિક ઉપદેશ દ્વારા ધર્મજિજ્ઞાસા ચર્ચવામાં આવી છે. તેમાં આ આંશિક પ્રયોજન અંગેનું સમ ન મળે છે. એમાં પ્રાચીન અનુભવને ભાષા દ્વારા પરપરામાં સાચવી રાખવામાં આવ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે ભાષા મૂલતઃ મનુષ્ય માટે એક સાધનરૂપ છે કે કેમ ? શખરસ્વામીના મતે ભાષાને અભિવ્યક્તિના સાધન તરીકે ન સાધનેની જેમ ન વાપરી શકાય. ખીન્ન સાધના ઉપયોગમાં લઈ તે ખાજુમાં અલગ મૂકી શકાય છે. ભાષા સાથે આવા વ્યવહાર શકય નથી. આધુનિક મત ભાષાને અભિવ્યક્તિનું એક સાધન માને છે તેને શારસ્વામીના મતવ્ય સાથે મેળ ખાતા નથી. પ્રચલિત ભાષા અંગેના વિવિધ મતામાં ભાષાને વિચારવિનિમયનુ સાધન લેખવામાં આવી છે, એને અનુસરીને ભાષા પ્રત્યે તેને વિનિમયસાધન જ લેખતા અભિગમ ઘડાયા છે. આ અભિગમને લીધે ભાષા એ વિનિમયાત્મક પાસાને જ વિષયભૂત બનાવીને પદાર્થાનુ... નામકરણ કરીને સંદર્ભ આપવાની પદ્ધતિ જ બની રહે છે. ગામ્ટેર કહે છે તેમ The concept of language as a mere means for communication reduces and limits the scope of language to a labelling of objects by objectifying the 'communicative' aspect of language whereby it becomes the handy tool in and for a referential system. ૧ ૧ ૩ ગામ્ટેરે અહી એક પ્રશ્ન ઉઠાવ્યા છે કે જ્ઞાનના વિસ્તાર થવામાં મનુષ્ય પ્રયાજેલી ભાષા ' ( The use of language by man') કારણભૂત છે કે પછી ‘ શબ્દ દ્વારા ભાષાએ મનુષ્યનો કરેલા ઉપયાગ' (the use of man by language through Subda') કારણભૂત છે ? શખરસ્વામીના મતાનુસાર તે શત્રુ આદિકાલીન દૃષ્ટિએ – અથ એધક ઘટક તરીકે લે છે અને કાઇક અથ ખાધ કરાવે છે, તેથી સ્વાભાવિક રીતે જ શબ્દ દ્વારા ભાષા ખેલે છે. આ રીતે મનુષ્ય પોતે ભાષાના ક્ષેત્રની અંતગત છે અને ભાષા ખાસ તેને જ ઉદ્દેશીને ખેલે છે. તેથી ભાષા તેને પ્રતિભાવ આપવા-ખેલવા—પ્રેરે છે. મનુષ્યની ભાષા એ શબ્દનુ” –ભાષાનું પ્રાગટય છે. શનુ જ્ઞાન થાય તે દૃષ્ટિનું જ્ઞાન થાય અર્થાત્ એ • અને દ્વારા તેમાં વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે. તેથી એમ કહી શકાય કે વાસ્તવિકતા ભાષા તરીકે ખેલે છે. (Reality as language speaks) અર્થાત પેાતાને વિષે જાણ કરે છે. ભાષા વાસ્તવિકતાની રજૂઆત કરે છે, નહી કે તેનુ... પ્રતિનિધિત્વ (Reality is presented and not represented, by languagc), અĆધશાસ્ત્ર (Hermeneutics) માટે આ કેન્દ્રસ્તૃત મહત્ત્વ ધરાવે છે, કારણ કે ભાષાના મૂળ સ્વભાવને જ દર્શન અને નિર્દેશનના કાર્ય ક્લાપની અંતર્ગત પ્રીવાનો છે, એ અભિવ્યક્તિપુરક બની શકે,

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318