Book Title: Sambodhi 1984 Vol 13 and 14
Author(s): Dalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
શાબરભાષ્યગત ભાષાવિચાર
માનતા જણાય છે કે ભાપા તે કેવળ વસ્તુને તે જેવી છે તેવી જ રજૂ કરે છે. ભાષાએ આ રીતે રજુ કરેલા સત્યમાં ૫૫ત્તિક સંબધે રહેલા શબ્દ અને અર્થમાં અર્ધબેધશાસ્ત્ર કેઈ ચાલાકી કે ઘાલમેવ કરતું નથી. ને એ કઈ કલ્પના કે માનસિક રચનાને સાકાર કરવાનું સાધનમાત્ર બની રહે તે પ્રમાણભૂતતા ગુમાવી બેસે છે. વાસ્તવિકતા સાથે રહી સંપર્ક ધરાવતી હોવી જોઈએ. વાસ્તવિકતાથી વિરુદ્ધ જાતી કલ્પના કે મનેથને શબરસ્વામીની અર્થ એધમીમાંસામાં સ્થાન જ નથી. તે
સાચી સમજ આપવી, યથાર્થ અથબધ કરાવે, માત્ર શાબ્દિક અર્થ સમજાવવામાં જ કૃતિથી ન સમજવી, અણસમજને દૂર કરવી, પદાર્થનાં નાત અને અજ્ઞાત પાસાં વચ્ચેના તનાવને દૂર કરે, આમાં અથધમીમાંસાનું સાર્થકથ સિદ્ધ થાય છે. જ્યારે અમુક પદકથ, તેને જે રીતે રજુ કરવામાં આવ્યું હોય તે સ્વરૂપે અનુભવાત ન હોય ત્યારે અર્થબોધમીમાંસાની ગરજ પડે છે, કેમ કે તે અણસમજ અને અજ્ઞાનની ઉપરવટ જઈને સ્વરૂપગત સમજ આપે છે, દૃષ્ટિની ક્ષિતિજમાં જે બાબત વિકૃત કે વણપ્રીછી હોય તે અર્થધમીમાંસાની સહાયથી સ્વયંગમ્ય – દીવા જેવી સ્પષ્ટ – થઈ જાય છે અને શસ્ત્ર એ અંગે જે બંધ કરાવવા માગતા હોય તે પ્રગટ થઈ જાય છે. શબરસ્વામી કહે છે કે પદાર્થને બેધ શરૂ કે માતિ દ્વારા થાય છે. રાત્રે ભારત પદાથ સ્વરૂપની દષ્ટિએ કઈ નવું મહત્ત્વ, નવી પ્રસ્તુતતા, કઈ જુદા સ્તરે નવો અવતાર કે નવા ભૌતિક કે અધિદૈવિક ગુણધર્મો પ્રાપ્ત કરતું નથી. કેઈ વસ્તુને જાણવા માટે એ દરવખતે સામે હાજર જ હોવી જોઈએ એવું જરૂરી નથી Raj શબ્દ અને તેની આકૃતિ કે રૂપ (દેખાવની માનસિક બી) એ બંને ભૌતિક વાસ્તવિક માતા ઉપર આધારિત છે. તેથી એ માતારૂપ અર્થ શબ્દ દ્વારા હાજર હોય, તેથી એ ઘાતૃ શબ્દમાં કઈ વિશેષતાં ઉમેરાતી નથી, પરંતુ અર્થધની યથાર્થતા ચકાસવા માટે મrg શબ્દનો પ્રત્યક્ષ માતા સાથે સીધો સંબંધ જરૂરી બને છે અને પ્રત્યક્ષ માતા પિતે હાજર હોય એ રીતે એ શબ્દને એ અર્થ સાથે પરિક સંબંધ પાયારૂપ છે દા.ત. વાઘ સ્ત્ર નાસાન, એ વચનને “વદેનું અધ્યયન પૂરું કરીને પછી સ્નાન કરી લેવું ' એમ શબ્દાર્થ સમજવામાં આવે છે. અહીં “સ્નાન ' એ કોઈ અદષ્ટ માટે નથી, પણ વેદાધ્યયન કાળ દરમિયાન બ્રહ્મચારી માટે શરીરભા અર્થે કરવામાં આવેલા સ્નાનના નિષેધની સમાપ્તિ સૂચવે છે. કઈ એવો અર્થ કરી શકે કે અહીં વેદનું કેવળ અધ્યયન ( =પાઠ માત્ર ) થઈ ગયું કે પછી ગુરુકુલમાંથી સમાવર્તન પામીને વિવાહ કરી લેવો; વચ્ચે ધર્મજિજ્ઞાસા માટે કઈ અવકાશ જ ન રહ્યો. તેથી શસ્વામી કહે છે કે આ શાસ્ત્રવચનનું અમે ઉલ્લંધન કરીશું; ઉલ્લંઘન ન કરીએ તે અર્થવાન વદને અનર્થક બનાવી બેસીએ. તેનું પ્રયોજન કમને બધ કરાવવાનું છે એ ચેપ્યું છે. યાજ્ઞિક લોકે વેદના કેવળ પાઠમાત્રથી ફલ મળતું હોવાનું કહેતા નથી. ૧૧૬ આ રીતે શબરસ્વામીને મને યથાર્થ અર્થઓ માટે કેવળ શબ્દને કેવળ બૌદ્ધિક બોધ પૂર નથી. તેથી સાચે તાર્થ જાણવો જરૂરી છે અને એ માટે પરંપરાને બાજુએ સારવી પડે તે તેમાં શબરસ્વામીને કશે વાંધે નથી, માટે શબ્દને ધમ જિજ્ઞાસાના અનુષ પ્રત્યક્ષ પ્રમાણે ઉપર આધારિત અનુભવને આધારે સાચા યથાર્થ સ્વરૂપે સમજવા ઉપર તે ભાર મૂકે છે.