________________
બ્રિક ટ ક કિ કિ ક ક ક ક ક ક ક ક ક ક ક ક |
એકવાર પંજાબંદેશમાં ધર્મજાગરણ માટે શ્રી સંઘની વિજ્ઞપ્તિથી પૂ. આ.ભ. કમલસૂરીશ્વરજી મ.સા. શિષ્ય સહિત લબ્ધિવિજયજી મ.સા.ને આજ્ઞા કરી.
ગુરૂકૃપાના બળથી સમૃદ્ધ, ગુરૂદત્તસિદ્ધમત્ર એવા પૂજ્યશ્રીએ પ્રવચનો દ્વારા હજારો જૈનેત્તરોને માંસાહારના ત્યાગી બનાવ્યા અને પોતાના ઉન્નત સંયમી જીવન દ્વારા છ વર્ષમાં પંજાબમાં જબરજસ્ત શાસન પ્રભાવનાઓ કરી.
મુલતાન વર્ષાવાસમાં માંસાહારથી ભરેલા ક્ષેત્રમાં માંસાહાર વિરોધી રાત્રિપ્રવચનોએ એવો જબરજસ્ત જુવાળ પેદા કર્યો કે હરસભામાં સેંકડો સેંકડો માણસોએ માંસાહાર ત્યાગ્યો. હિન્દુને મુસ્લીમ, શીખને અન્ય કોમો પણ માંસાહાર ત્યાગી સાત્ત્વિક ભોજી બની ગયા.
માંસની કિંમત સાવ ઘટી જતાં માંસની મંડીઓ બંધ થવા માંડી હતી અને એમના અસરકારક ઉપદેશ એક અજૈનોનું મંડળ રચાયું જેનું નામ હતું “હાંડલી ફોડ’ મંડળ. એનું એક જ મીશન હતું કે જ્યાં માંસ પાકે ત્યાં જઈને હાંડલી ફોડી નાંખવી.
એકવખત લાહોરથી પ્રતાપગઢ પધારેલા જૈન મુનિશ્રી લબ્દિવિજયજી મ.સા.નું માત્ર અડધો જ કલાક “મનુષ્ય કર્તવ્ય એ વિષય પર પ્રવચન સાંભળતા પ્રતાપગઢ નરેશ શ્રી રઘુનાથસિંહજીએ ભરસભામાં ઉભા થઈ પોતાની કુળ પરંપરામાં વર્ષોથી દશેરાના દિવસે કુળદેવીને ચઢાવાતો બકરાનો બલી ને મંદિરમાં સેંકડો બકરાઓની થતી હિંસા કાયમ માટે બંધ કરવાની પ્રતિજ્ઞા જાહેરમાં લઈ લીધી હતી અને જૈનધર્મનો અંગીકાર કરી પોતાના રાજયમાં અહિંસાનું
( KD
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org